________________
માયાવી જ વૈક્રિયલબ્ધિ ફોરવે - પૂર્વપક્ષ
से भंते ! किं माई विकुब्वइ, अमाई विकुब्वइ ? गो० ! माई विकुब्वइ, नो अमाई विकुब्वइ।से केणद्वेणं भंते ! एवं वुच्चइ जाव णो अमाई विकुब्वइ ? गो० ! माईए पणीयं पाणभोअणं भोच्चा भोच्चा वामेइ, तस्स णं तेणं पणीएणं पाणभोअणेणं अट्ठि अट्टिमिंजा बहलीभवंति, पयणुए मंससोणिए भवइ, जे विय से अहाबायरा पोग्गला ते विय से परिणमंति, तं जहा-सोतिंदिअत्ताए जाव फासिंदिअत्ताए अट्ठिअद्विमिंजकेसमंसुरोमनहत्ताए सुक्कताए सोणियत्ताए । अमायी णं लूह पाणभोयणं भोच्चा भोच्चा णो वामेइ, तस्स णं तेणं लूहेणं पाणभोयणेणं अट्ठिअडिमिंजा० पतणू भवंति, बहले मंससोणिए, जेवि य से अहाबायरा पोग्गला तेवि य से परिणमंति; तं जहाउच्चारत्ताए पासवणत्ताए जाव सोणियत्ताए । से तेण?णं जाव नो अमायी विकुव्वइ । मायी णं तस्स ठाणस्स अणालोइयपडिकंते कालं करेइ नत्थि तस्स आराहणा । अमाई णं तस्स ठाणस्स आलोइयपडिक्वंते कालं करेइ ત્યિ ત# મહા II FRા [માવતી રૂ/૪/૨૬૦].
'माईत्ति-मायावानुपलक्षणत्वादस्य सकषायः प्रमत्त इतियावत्, अप्रमत्तो हि न वैक्रियं कुरुत इति । 'पणीय'त्ति, प्रणीतं गलत्स्नेहबिन्दुकं, 'भोच्चा भोच्चा वामेति' वमनं करोति विरेचनांवा करोति वर्णबलाद्यर्थम् । यथा प्रणीतभोजनंतद्वमनंच विक्रियास्वभावंमायित्वाद् भवति, एवं वैक्रियकरणमपीति तात्पर्यम् । बहलीभवन्तिघनीभवन्ति प्रणीतसामर्थ्याद् । 'पयणुए'त्ति-अघनम्। 'अहाबायरे'त्ति यथोचितबादरा आहारपुद्गला इत्यर्थः । परिणमन्ति-श्रोत्रेन्द्रियादित्वेन; अन्यथा शरीरस्य दायासम्भवात्। लूहं त्ति रूक्षम् अप्रीणितम्। नोवामेइ'त्तिअकषायितया विक्रियायाममर्थित्वात्, 'पासवणयाए'-इह यावत्करणादिदं दृश्यम्-खेलत्ताए, सिंघाणत्ताए, આ પ્રણીતભોજનથી તેના હાડકા અને હાડકાની અંદરનો રસ ઘન થાય છે. માંસ અને લોહી પાતળા થાય છે. તે ભોજનના પુલો શ્રોત્રેન્દ્રિય વગેરે પાંચ ઇન્દ્રિય, હાડકા-વાળ-માંસ-રોમ-નખ-શુક્ર-લોહીવગેરેરૂપે પરિણામ પામે છે. અમાયી રૂક્ષભોજન કરે છે. તેઓ ભોજન કર્યા બાદ વમન વિરેચન કરતા નથી. આ રૂક્ષભોજનથી તેઓના હાડકા વગેરે પાતળા થાય છે અને માંસ તથા લોહી સ્થૂળ થાય છે. તેમણે કરેલો આહાર વિષ્ઠા-મૂત્ર વગેરેમાં રૂપાંતર પામે છે. આ કારણથી કહ્યું કે, માયી વિફર્વણા કરે છે. અમાથી વિકુવા કરતો નથી. માથી તે સ્થાનની આલોચના કર્યા વિના કાળ કરે તો તે આરાધક નથી. અમારી તે સ્થાનની આલોચના કરીને કાળ કરે તો તે આરાધક છે.
આ સૂત્રનો ટીકાનુવાદ આ પ્રમાણે છે –
માયી=(માયાના ઉપલક્ષણથી કષાયયુક્ત અથવા પ્રમત્ત કેમકે અપ્રમત્તસાધુ વૈક્રિયશરીર વગેરે રચતો નથી.) પ્રણીત= સ્નિગ્ધ (વિનયભરપુર ભોજન) આરોગી આરોગીવર્ણ-બળવગેરે માટેવાયેઇ=ઊલ્ટી કરે છે. અથવા વિરેચન=જુલાબ લે છે. જેમ માયી હોવાથી આ પ્રણીતભોજન અને તેનું વમન વિઝિયા સ્વભાવવાળું થાય છે, તેમ વૈક્રિય કરણ (=વૈક્રિયલબ્ધિનો પ્રયોગ) પણ સમજવું. બહલી ભવંતી=સ્નિગ્ધતાને કારણે હાડકાવગેરે ઘન થાય છે. પયણુએ= ઘનતા વિનાના. અહા બાયર... યથોચિત બાદર આહારપુલો પરિણમંતિ=શ્રોત્રેન્દ્રિયઆદિ રૂપે પરિણામ પામે છે. એ વિના શરીરની દઢતા સંભવે નહીં. અકષાયી સાધુ રૂક્ષભોજન કરે છે અને વમન વિરેચનઆદિ કરતો નથી. એ કષાય વિનાનો હોવાથી તેને શરીરઆદિ પર પણ રાગઆદિરૂપ લોભ નથી. તેથી એને વિક્રિયા કરવાનું કોઇ પ્રયોજન નથી. રૂક્ષભોજન વિઝા-મૂત્રઆટિરૂપે પરિણામ પામે છે. સૂત્રમાં “જાવ’નો પ્રયોગ છે. તેનાથી સૂચિત થાય છે કે, અહીં ઉપલક્ષણથી રૂક્ષ આહાર કફ, બળખો, પિત્ત, પરુ વગેરે અસાર વસ્તુરૂપે પરિણામ પામે છે. લુખ્ખો આહાર કરનારનો આહાર વિઝા વગેરે મળરૂપે જ પરિણત થાય છે. પણ ઇન્દ્રિયઆદિ રૂપે પરિણત થતો નથી. નહિંતર એના