________________
પ્રતિમાશતક કાવ્ય-૮
(52 यामाभियोग्येषु गतिरुक्ता प्रशस्तव्यापारे तु न किञ्चिदेव। तथा च तत्पाठः →
अणगारेणंभंते ! भावियप्पा बाहिरए पोग्गले अपरियाइत्ता पभूएगंमहंइत्थिरूवंवा जावसंदमाणियरूवं वा विउवित्तए ? णो ति०, अणगारे णं भंते ! भावियप्पा बाहिरए पोग्गले परियाइत्ता पभू एणं महं इत्थिरूवं वा जाव संदमाणियरूवंवा विउवित्तए? हंता पभू, अणगारेणं भंते ! भावि० केवतियाइं पभूइत्थिरूवाइं विकुवित्तए? गो० ! से जहानामए जुवई जुवाणे हत्थेणं हत्थे गेण्हेजा, चक्कस्स वा नाभी अरगा उत्तासिया एवामेव अणगारेवि भावि० वेउब्वियसमुग्घाएणं समोहणइ, जाव पभू णं गो० ! अणगारे णं भावि० केवलकप्पं जंबूद्दीवं दीवं बहूहिं इत्थिरूवेहिं आइन्नं वितिकिन्नं जाव एस णंगो० ! अणगारस्स भावि० अयमेयारूवे विसए विसयमेत्ते वुच्चइ, नो चेवणं संपत्तीए विकुव्विंसुवा ३, एवं परिवाडीए नेयव्वं जाव संदमाणिया । से जहानामए केइ पुरिसे असिचम्मपायं गहाय गच्छेज्जा एवामेव भावि० अणगारे वि असिचम्मपायहत्थकिच्चगएणं अप्पाणेणं उड्डं वेहासं उप्पइज्जा ? हंता ! उप्पइज्जा, अणगारे णं भंते ! भावि० केवतियाइं पभू असिचम्मपायहत्थकिच्चगयाइं रूवाइं विउवित्तए ? गो० ! से जहानामए-जुवतिं जुवाणे हत्थेणं हत्थे गेण्हेज्जा तं चेव जाव विउव्विंसु वा ३ । से जहानामए केइ पुरिसे एगओ पडागं काउं गच्छेज्जा, एवामेव अणगारे वि भावि० एगओ पडागहत्थकिच्चगएणं अप्पाणेणं उड्ड वेहासं उप्पएज्जा हंता गो० ! उप्पएज्जा, अणगारे णं भंते ! भावि० केवतियाइं पभू एगओ पडागाहत्थकिच्चगयाइं रूवाई
પ્રશ્ન:- પુષ્ટાલંબન વિના લબ્ધિનો પ્રયોગ કરવામાં પરલોકમાં શી ગતિ થાય?
ઉત્તરઃ- ભગવતી સૂત્રમાં બતાવ્યું છે કે ઋદ્ધિગારવવગેરેથી લબ્ધિનો પ્રયોગ કર્યા પછી આલોચના કરવી જોઇએ. જો આલોચના ન કરે તો પરલોકમાં આભિયોગિક=નોકરદેવ થાય છે. પણ પ્રશસ્તપ્રવૃત્તિમાટે કશું કહ્યું નથી. ભગવતી સૂત્રનો પાઠ આ પ્રમાણે છે –
“હે ભંતે! ભાવિતાત્મા સાધુ બાહ્ય પુલો ગ્રહણ કર્યા વિના એક મોટી સ્ત્રીનું રૂપ.. ચાવતુ પાલખી વિકૃત્વ શકે ? ગૌતમ! તે અર્થ સમર્થ નથી. હે ભદંત ! ભાવિતાત્મા સાધુ બાહ્ય પુલો ગ્રહણ કરી એક મોટી સ્ત્રીનું રૂપ... થાવત્ પાલખી વિકુર્તી શકે? ગૌતમ! હા, તે સમર્થ છે.
હેભદંત! ભાવિતાત્મા સાધુ કેટલા સ્ત્રીરૂપ વિક્ર્વી શકે ? હે ગૌતમ! જેમ કોઇ જુવાન પુરુષ યુવતીને હાથથી ગ્રહણ કરે અથવા ચક્રની નાભી જેમ આરાથી યુક્ત હોય છે, તેમ ભાવિતાત્મા સાધુ પણ વૈક્રિય પુલોને ગ્રહણ કરે છે. તે પછી તે સાધુ એટલી બધી વૈક્રિય સ્ત્રીઓ બનાવી શકે, કે તે બધી સ્ત્રીઓથી આખા જંબૂદ્વીપને ભરી દેવા સમર્થ બને. આનાથી વૈક્રિયલબ્ધિધર મહાત્માઓની વૈક્રિયલબ્ધિની શક્તિનો વિષય સૂચવાયો, કારણ કે વાસ્તવમાં ત્રિકાળમાં ક્યારેય કોઇ વેકિયલબ્ધિધર મહાત્મા આ પ્રમાણે કરતા નથી. આ જ પ્રમાણે વૈક્રિયલબ્ધિધર મહાત્મા વૈક્રિયલબ્ધિથી નીચે કહેલી ચેષ્ટાઓ કરવા સમર્થ છે. સર્વત્ર એ પ્રવૃત્તિ માત્ર વિષયરૂપ સમજવી, કારણ કે ત્રણે કાળમાં કોઇ મહાત્મા એ પ્રમાણે વેક્રિયલબ્ધિનો પ્રયોગ કરતા નથી. (૧) તલવાર અને મ્યાન લઇ જતા મનુષ્યની જેમ વૈક્રિયલબ્ધિથી તલવાર અને મ્યાન લઇ ઉર્ધ્વગમન કરવું. (૨) હાથમાં ધજા લઇ ઉર્ધ્વગમન કરતાં માણસની જેમ વેક્રિયલબ્ધિથી ધજા લઇ ઉર્ધ્વગમન કરવું. એ જ પ્રમાણે બન્ને હાથમાં ધજા લઇ ઉર્ધ્વગમન કરવું. તથા (૩) ભાવિતાત્મા અણગાર સંપ્રયોજનાદિ હેતુથી ક્રિયલબ્ધિથી એક બે જનોઇ વગેરે કરી શકે છે. પલંગ આદિઆસનવિશેષ બનાવી શકે છે. તથા ભાવિતાત્મા અણગાર ઘોડાનું હાથીનું સિંહનું, વાઘનું, વરુનું દીપડાનું, રીંછનું, તરચ્છ=વાઘવિશેષનું તથા અષ્ટાપદપ્રાણી વગેરેનુંરૂપ વિકર્વીશકે. સાધુ પોતાની ક્રિયલબ્ધિથી ઘોડાવગેરેનુંરૂપ બનાવી પોતાની ઋદ્ધિ=લબ્ધિથી