________________
प्रश्नोत्तर पंचम
એમ લખ્યું છે, તેને ભાવાર્થ એ કે-જેમ જિનકલ્પ વિચ્છેદ થયાં છતાંએ આચાર્ય શ્રી મહાગિરિએ જિનકલ્પને અભ્યાસ કર્યો તેમ પ્રતિમાને અભ્યાસ બાવક કરે છે પણ પ્રતિમા વહે નહી, બીજું શ્રાવિકાઓ પાસે પ્રતિમા વહેવરાવે છે તેમાં (કેટલાંય મહાન અનર્થો થાય છે, સિદ્ધાંતમાં ક્યાંય કોઈપણ શ્રાવિકાએ પ્રત્તિમાં વહેવાનો ઉલ્લેખ નથી, છતાં) જે વહે ને વહેવરાવે, તે જાણે, જાગતાને કેમ જગાડિયે ?
(તપા ખરતર ભેદ ગ્રંથ ૧-૨, બેલ ૫ ) ५ प्रश्न-तथा खरतर यति आवश्यक करतां "आयरियउबझाए” इत्यादि गाथा ३ न कहइ, ते स्युं ?
ભાષા–ખરતર યતિ આવશ્યક કરતાં “પ્રાચરચ-ઝવIT” ઈત્યાદિ ત્રણ ગાથા નથી કહેતા, તે શું ?
तत्रार्थे-ए ३ गाथा श्रीआवश्यक सूचना मूल पाठमांहि नथी, किंतु खामणां करतां प्राचार्यादिकना क्रम जणाविवा भणी ए કથન પ્રમાણને અમાન્ય જરાએ નથી કરતા, પણ જબ્બાચાર્ય પતે માં અભયદેવ સૂરિજીને નથી માનતા ? બરાબર માનેજ છે, છતાં ભારે આશ્ચર્ય છે કે પંચાશક ટીકા પત્ર ૨૩ માં તેમણે લખેલ “સામાયિક ઉચર્યા બાદ ઇરિયાવહિયા પડિકમવાના પ્રમાણને તેઓ નથી માનતા, એટલું જ નહી બલકે અભયદેવ સૂરિજીના આ પ્રમાણને કરે મારીને મહાનિશીથ સૂત્રાદિમાં, જ્યાં સામાયિક વિધિની શી વાત કરવી ? સામાયિક એવા શબ્દનેએ સર્વથા અભાવ છે, તેવા પાઠો અજ્ઞ જનતાને બતાવી સામાયિક ઉર્યા પહેલા ઈરિયાવહિયા પડિકમવાનું સમર્થન કરી રહ્યા છે, એ એમના ઘરને જ આચાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com