________________
प्रश्नोत्तर एकसोबेमो
३०७
એટલા માટે “છઠ ભાં–અઠમ ભdદસમ ભd” એમ પચખાણ
ભક્તને ત્યાગ થઈ શકે ખરૂં, પણ એમ કરવા જતાં ચતુર્થભક્ત નિત્ય નથી બની શકતું, અને કલ્પસૂત્ર સામાચારીમાં એકાંતરે ઉપવાસ કરનારને ચતુર્થભક્ત ચેખું કહેલ છે, એટલું જ નહીં પણ તેને માટે ગોચરીના કાળ પણ બે બતાવ્યા છે, જુઓ–
“वासावासं पज्जोसवियस्स चउत्थभत्तीअस्स भिक्खुस्स अयं एवइए विसेसे-जं से पात्रो निक्खम्म पुवामेव वियडगं भुच्चा पिच्चा, पडिग्गहगं संलिहिय संपमज्जिय से य संथरिज्जा, कप्पइ से तदिवसं तेणेव भत्तट्टेणं पज्जोसवित्तए, से य नो संथरिज्जा, एवं से कप्पइ दुच्चपि गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा ॥२१॥" ' અર્થાત “જે સાધુ ચતુર્થ ભક્ત (એકાંતરે ઉપવાસ) કરતા હોય તેના માટે અપવાદથી બીજે ટાઈમ પણ ગોચરીને ઉપરના પાઠમાં સ્પષ્ટ કહેલ છે, તેમ છતાં તેને ચતુર્થભકિક કહેલ છે, વસ્તુત: એક ઉપવાસનું નામજ ચતુર્થભક્ત છે. એટલેજ તો જ્ઞાતાસૂત્ર પાના ૭૩ માં આ૦ અભયદેવસૂરિ મહારાજજ લખે છે કે “ફ જોવાની સંજ્ઞા, પૂર્વ પwાવિહાવાસદથતિ ” અર્થાત “ચતુર્થ એ ઉપવાસનું નામ છે અને એવી જ રીતે છઠ” આદિ બે આદિ ઉપવાસના નામો છે, પણ એથી કાંઈ ચઉત્થ-છઠ આદિ પચખવાના નથી, કારણ કે આવશ્યકચૂર્ણિ તથા તેની મોટી ટીકા. પંચવસ્તુક ટીકા પંચાશક ટીકા, અને આચાર્ય યશોદેવસૂરિકૃત “પ્રત્યાખ્યાન સ્વરૂપ' તેમ ખાસ દેવેંદ્રસૂરિ રચિત
પ્રત્યાખ્યાન ભાષ્ય માં પણ અભક્ત (ઉપવાસ) નેજ પચ્ચકખાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com