________________
३१८
प्रश्नोत्तरचत्वारिंशत् शतक (તપા ખરતર ભેદ ગ્રંથ બિલ ૧૦૭, ગ્રંથ ૨ બેલ ૧૧૬)
१०५ प्रश्न-तथा तपा श्रावक पाखी चउमासी संवच्छरीना पडि. कमणा करइ त्यारइ १२ व्रतांना १२४ अतीचार विस्तार- आलोवइ, खरतर श्रावक विस्तर पणइ सर्व अतीचार आलोअइ नहीं, ते स्युं ?
ભાષા–તપા શ્રાવક પાખી માસી અને સંસ્કારી પડિકામણું કરે ત્યારે ૧ર વ્રતના ૧૨૪ અતિચાર વિસ્તારથી આવે છે, ખર શ્રાવક વિસ્તારથી સર્વ અતિચાર નથી આવતા. તે શું ?
___ तत्रार्थे-खरतर श्रावक १२४ अतीचार आलोअणा दंडकनइ पाठइजि करी आलोअइ छइ, तथा आवश्यकमांहि श्रावकनइ विस्तर आलोअणना पाठ 'पक्खियं आलोएमि' एह थकी जुदा नथी लिख्या, कीये गच्छवासी स्थावरे पाखीसूत्रना पाठना परि लिख्या पणि नथी, जे पाठ भणीनइ श्रावक आलोअइ पडिक्कमइ, श्रावकनइ वंदित्तु जि पाखीसूत्रनइ ठामि छइ, जइ अधिका એમને મૂળ લેખની ગતાગમ નથી પડી એથી જેમ મનમાં આવ્યું તેમ ભરડી નાખ્યું છે, એટલું જ નહીં, પણ પિતાના ગચ્છની ચાલુ પ્રવૃત્તિનું પણ ખ્યાલાત નથી રાખ્યું, શું વર્તમાનમાં તપા શ્રાવકે સવારની સામાયિક પડિલેહણ અને સઝાય કરીને જ પારે છે ? અને જે શાસ્ત્રમાં આવી નીતિ નથી” તે કેવી નીતિ છે ? તે બતાવવી તે હતી, ક્યા શાસ્ત્રમાં આ નીતિ લખી છે કે? “પડિલેહણ, ને સજઝાય કર્યા વગર સવારની સામાયિક નજ પારી શકાય' એ બાબતનો પ્રમાણે જંખ્યાચાર્યો તેમ એમના પૂર્વજોએ બતાવેત હતા, બતાવે ક્યાંથી ? હેય તે ને, કેવળ મેંઢાના ગપા મારતાં શું જોર થવાનું હતું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com