________________
प्रश्नोत्तर एकसोआडत्रीमो
४०३
कहइ. ते भरणी वातनउ विचारिवा सरीखउ कांइ नथी, परं जे श्रावक गुरुना आदेश पखइ केसर वधारी साहम्मियां साथि बहस करी जेतवन थुई प्रमुख कहइ ते अम्हे घणुं प्रयुक्त जाणीयइ छइ, वली जेहनइ जे चित्तमांहि श्रवइ ते जाइ ॥ १३८ ॥
ભાષા-ખરતરાને પણ શ્રાવક સ્તવન થુષ્ટ આદિ બધુંય ગુરૂ - મહારાજના આદેશથીજ કહે છે, પોતાની મેળે કાઇ નથી કહેતા, તેમ પહેલાના ગુરૂની આજ્ઞા લેપી નથી, સમસ્ત સંધે પણુ ગુરૂના વચન કબૂલ કીધા, પછી તેના કુટુંબ યા ગેત્રમાંથી જેને વમાન ગુરૂ આદેશ દિએ તે શ્રાવક ગુરૂના આદેશથી તવન થુ કહે, એટલે આ વાતમાં વિચારવા જેવુ કાંઇ નથી પરન્તુ જે શ્રાવક ગુરૂના આદેશ વિના કેસર વધારીને. એટલે ધી વિગેરેની ખેાલી ખેાલીને, સાધની એ સાથે હવાદ કરીને તવન શુષ્ક વિગેરે કહે છે. તેને અમે બહુ અયુક્ત સમજીએ છીએ. વલી જેના ચિત્તમાં જે આવે તે જાણે.
( તપા ખરતર ભેદ ગ્રંથ ૧ ખેલ ૧૪૧ મા)
१३९ प्रश्न तथा तपांरइ वांदरणा देतां खमासमण देईनइ मुहपत्ती पडिलेहइ, खरतरांरइ मुहपत्ती पडिलेहतां खमासमण न द्यइ, ते स्युं ?
ભાષા:–તપાને વાંદા દેતાં ખમાસમણા ને મુહપુત્તી પડિલેહે છે, અને ખરતાને મુહુપત્તી પલેિહતાં ખમાસમણા નથી દેતા, તે શું? तत्रार्थे - जिम तपांरइ वांदणां देतां खमासमण देईनइ मुहपत्ती पडिलेही वांदणा वइ छइ तिम अम्हारइ पुरिण पच्चक्खाणना वांदण! देतां खमासमण देइ मुहपत्ती पडिलेहीनइ वांदरणा दीजइ पच्चक्खाण कीजइ, इम सहहणा छ, पछी
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com