________________
प्रश्नोत्तर-परिशिष्ट કરી શકાત. તફાવત બતાવ્યા વગર શું વિચાર કરી શકાય?
પ્રશ્ન-તપાખર. ભેદ પૃ. ૧૭૪ બોલ ૧૫૮ માં “ખરતર સાધુ ફાસુ સંથારે સાંજે ગૃહસ્થને આપે, તે કુવા તલાવે ઘાલી સચિત્ત પાણીમાં ઘાલી દેવે” એમ લખે છે, તે કેમ?
ઉત્તર-ફાસુ સંથારો કેવો હોય છે? અને તે ગૃહસ્થને આપવાનું કારણ શું ? કે જેથી તે ગૃહસ્થ તેને કુવે તળાવે સચિત્ત પાણીમાં છે. આ બાબતને ખુદ જંખ્યાચાર્ય પણ યથાવત સમજ્યા હોય તેમ જણાતું નથી, જે સમજ્યા હોત તો આવી રીતે માખીના સ્થાને માખી મૂકવા જેવું ન કરતાં બરાબર સ્પષ્ટતા કરી બતાવતે, અને એમ સ્પષ્ટતા કરી બતાવી હતી તે તેના પર ઉચિતાનુચિતતાને કાંઈપણ વિચાર કરી શકાત.
પ્રશ્ન-તપ ખર ભેદ પૃ ૧૭૪ બેલ ૫૯ માં “ખરતર સાધુ પડલાં ન માને, ન રાખે, વહેરવા જતાં હાથ ઉપર ન નાખે, તપ સાધુ રાખેવાપરે, શા ચૌદ ઉપકરણમાં કહ્યાં છે” એમ લખે છે કે કેમ?
ઉત્તર–ખરતર સાધુ પડલાં ન માને' આ લખવું હડહડતું અસત્ય છે, કેને દિનમાન ઉડી ગયો છે? કે જે શાસ્ત્રકારોએ સાક્ષાત્ બતાવેલ પાલાંઓને ન માને, પરંતુ લાભાલાભને વિચાર કરી કાળાનુભાવે આત્મ(સ્વદેહ પ્રમાણ કલ્પ (ચદર આદિ) થી નિભાવ ન થવાના અને કલ્પનું પ્રમાણ વધારીને જે કામ કેલી પાત્રા ઢાંકવાનું પલાઓથી કરાતું તે કલ્પથીજ પતાવી લઈને
પકરણ લઘુતાને માટે પડલાં નહીં રાખવાની આચરણ ગીતાએ ક્યને ઉલ્લેખ પંચલિંગી રકામાં સ્પષ્ટ છે, જુઓ – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com