________________
ઇઝર
प्रश्नोत्तरचत्वारिंशत् शतक ઉત્તર–ભારે આશ્ચર્ય છે, એક બાજુ તે લેખક લખે છે કે શાસ્ત્રથી ઘણે ફેર છે અને બીજી બાજુ લખે છે કે “મને પૂરે નિર્ણય નહી” આ બન્ને વાતે કેમ સંભવે ? જે “શાસ્ત્રથી ઘણે ફેર છે એમ સમજાયું તે પિતાને પૂરે નિર્ણય કેમ નહીં ? અને જે પિતાને પૂરે નિર્ણય નથી તે પછી “શાસ્ત્રથી ઘણો ફેર છે” એમ કેવી રીતે સમજાણું ? વસ્તુતઃ અ જનતાને ભ્રાંતિમાં નાખવાની આ બધી પ્રપંચ જાળ છે.
પ્રશ્ન-તપા ખર. ભેદ પૃ. ૧૭૪ બેલ ૧૫૭ માં “ખરતર કહે– અમે શ્રીઅભયદેવસૂરિના છીએ અને રૂદાલીયા-રૂદ્રપલીય છે, તે પણ કહે-અમે શ્રીઅભયદેવસૂરિના છીએ પણ તેમની પટ્ટાવલીમાં ફેર ઘણો છે, રૂદેલીયાને શ્રીઅભયદેવરિથી પહેલાં સઘલી ક્રિયા ચંદ્રગચ્છની મંડાઈ છે, ખરતરને એજ ક્રિયા જુદી મંડાઈ છે” એમ લખે છે કે કેમ?
ઉત્તર–આ બેલ લખનારની બુદ્ધિ ભારે અલૌકિક છે, આજના બધાએ ગચ્છવાસીઓ શું સુધર્માસ્વામીન કે ઉદ્યોતનસૂરિના ન કહી શકાય ? અવશ્ય કહી શકાય, તે એવીજ રીતે રૂદ્રપલ્લીય કે ગમે તે પણ ખરતર શાખાના સાધુઓ અભયદેવસૂરિ, જિનવલ્લભસૂરિ, જિનદત્તસૂરિ આદિ એક પરંપરાના હેવાથી બધાએ અભયદેવસૂરિના કેમ ન કહી શકાય ? એમની પટ્ટાવલીમાં શું ફેર છે? તે કાંઈ પણ બતાવ્યું હેત તે જંખ્યાચાર્યની હુક્યારી માલમ થાત, દેલિયા (રૂદ્રપલ્લીય) ને અભયદેવસૂરિથી પહેલાં કઈ સઘલી ક્રિયા ચંદ્રગચ્છની મંડાઈ છે? અને ખરતરને કઈ એજ ક્રિયા જુદી મંડાઈ છે? તેની
સ્પષ્ટતા તે કરી બતાવવી હતીને! કે જેથી તેના પર કાંઈક વિચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com