________________
प्रश्नोत्तर-परिशिष्ट
સાધુ ગુચ્છા પાત્રસ્થાનિકાન રાખે, તપા રાખે, દશવૈકાલિકમાં કહ્યાં છે” એમ લખે છે, તે કેમ ?
ઉત્તર–લેખકે કયા પ્રમાણથી લખ્યું છે? કે “ખરતર સાધુ ગુચ્છા પાત્રસ્થાનિકા ન રાખે” કઈ એકાદ વ્યક્તિ પિતાના પ્રમાદને લઈ ન રાખે છે તે દૂષણ આખા સમાજ પર કેમ લગાડી દેવાય ?
પ્રશ્નત. ખ ભેદ પૃ. ૧૭૫ બેલ ૧૬૧ માં “ખરતર ઉપદેશ માળાની પહેલી ગાથા ન ભણે, તે પૂછવું” એમ લખે છે તેને શું ?
ઉત્તર-આ લખવું તદ્દન અસત્ય છે, પહેલી ગાથા ભણવાને નિષેધ ખરતર જરાએ નથી કરતા, પણ “સઝાયમાં નથી ગણતા” એમ કહે તે વાસ્તવિક છે, પરંતુ સજઝાયમાં પહેલી ગાથા ગણવાની આવશ્યકતાજ શું છે? કારણ કે તેમાં મંગલ નિમિત્તે પ્રભુને નમસ્કાર તથા ગ્રંથના અભિધેયાદિ માત્રનું જ કથન છે, અને મંગલ તે સજઝાય કરનારે પ્રારંભમાં નવકાર ગણિને કરી લીધું છે. એટલે પહેલી ગાથા નથી ગણતા, એમ છતાં પહેલી ગાથા ન ગણવામાં દોષ માનતા હે તે દશવૈકાલિક ૧૦ ગાથાની સજઝાય કરતાં ત્રીજા અધ્યયનની એકજ ગાથા કેમ કહેવાય છે? એને ખુલાસો જબ્બાચાર્ય કરે, અતિશમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com