Book Title: Prashnottar Chatvarinshat Shatak
Author(s): Buddhisagar
Publisher: Paydhuni Mahavir Jain Mandir Trust Fund

View full book text
Previous | Next

Page 461
________________ ४४४ प्रश्नोत्तर चत्वारिंशत् शतक ___“गीताथैः प्रमादबाहुल्यकालादिदोषादागमोक्तमपि 'प्रतिषिद्ध' निवारितं यतीनां सम्प्रति मासविहारात्मादिप्रमाणकल्पधारणपटलादिग्रहणप्रभृति, मासकल्पप्रायोग्य वाद्यभावेन यतीनां धृतिसंहननादिवैकल्येन शक्षामीतार्थादीनां भिक्षादिषु मर्यादालोपेन च गीताथैद्रव्यतो मासकल्पविहारादि प्रतिषेधेनाचरणाकल्पव्यवस्थापनात। આ પાઠમાં કહ્યું છે કે આગમકત હોવા છતાં પ્રમાદની બહુલતા તેમ કાળાદિ દેષના અંગે હમણાં સાધુઓને માસિકલ્પથી વિહાર, આદિ પ્રમાણ કલ્પધારણ અને પગલાં આદિ ગ્રહણ કરવાનું ગીતાઘેએ નિષેધ કર્યો છે, અર્થાત માસકલ્પ કરવા યોગ્ય ક્ષેત્રાદિના અભાવે, ધતિ સંહવન આદિ ન હોવાના અંગે, તેમ અગીતાર્થ શિષ્યાદિકને ભિક્ષાચર્યાદિમાં મર્યાદા લેપના કારણે ગીતાર્થોએ માસકમ્પાદિને નિષેધ કરી આચરણને કલ્પતયા સ્થાપન કરેલ છે” એથી સાબીત થયું કે પડલાં ન રાખવા એ ગીતાની આચરણ છે, એટલે જ તે શાસ્ત્રવિરૂદ્ધ નથી, કારણ? તે સમયના શાસન ધુરંધર ગીતાર્થોમાંથી કોઈએ પણ એ આચરણને વિરોધ નથી કર્યો, છતાં ચાર વર્ષ પછી થએલ અને સ્વગુરૂઆદિથીએ બહિષ્કૃત થવાનું સન્માન પામેલ ધર્મસાગર જેવા લેશપ્રિયે પિતાના ઇર્ષાળુ સ્વભાવે જે બેટે વિરોધ કરે તે સુજ્ઞજનમાં તેની શું કિંમત છે? બીજું પડલાં શાસ્ત્રોકત હેવાથી “ન રાખવા એને જે એકાંત દૂષિત મનાય તે કલ્પ (ચદર-કાંબળી) આત્મપ્રમાણુ ન રાખતાં સ્વેચ્છા મુજબ રાખવું કેમ દૂષિત નથી મનાતું ? પ્રશ્નતપ ખરતર ભેદ ૫૦ ૧૪ બેલ ૧૬૦ માં “ખરતર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 459 460 461 462 463 464