________________
प्रश्नोत्तर-परिशिष्ट લખી ન મારતે કેવળ માં કહેવા માત્રથી કોઈ કેઈથી બહાર થઈ શતું નથી. જંખ્વાચાર્યે કોઈપણ સર્વમાન્ય પ્રમાણ આપ્યું હેત તે તેના પર વિચાર થાત, પરંતુ ગમે તેમ મન ફાવતું ભરડી મારવું એ એમને કુલાચાર છે. અસ્તુ.
પ્રશ્ન–તપા ખરતર ભેદ પૃ. ૧૭૩ બેલ ૧૫૫ માં “શ્રીઅભયદેવસૂરિની પાટે શ્રીવર્ધમાનસૂરિ છે, ખરતર “જિનવલ્લભ સૂરિ' કહે છે, તે અસત્ય છે, કારણ શ્રીગણધર સાર્ધ શતકની ટીકામાં (વધમાનસૂરિ હેવાનું) કર્યું છે, અને જે “પ્રસન્નચન્દ્ર સૂરિને કાનમાં કહ્યું” એમ કહે છે, તે કલ્પિત જાણવું” એમ લખ્યું છે, તેનું શું ?
ઉત્તર–અમે પણ કહીએ છીએ કે તપાના મૂળ પુરૂષ જગઐરિ ચિત્રવાલ ગ9ીય દેવભદોપાધ્યાયના પાટે છે, આજના તપાએ જે મણિરત્નસૂરિના પાટે કહે છે તે તદ્દન અસત્ય છે, કાણુ જગચ્ચન્દ્રસૂરિના ખાસ શિષ્ય શ્રીદેવેંદ્રસૂરિએ “શ્રાદ્ધદિનત્ય ટીકા” આદિમાં તેમજ તેમના પ્રશિષ્ય ક્ષેમકીતિસૂરિએ બહત્કલ્પસૂત્રની ટીકામાં એમજ (ચિત્રવાલગરછીય દેવભદ્રોપાધ્યાયના પાટે હેવાનું) કહેલ છે, મુનિસુંદરસારિ કૃત ગુર્નાવલી આદિનું જે કહેવું કે “ઉપસંપદા લઈને પિતાના શિષ્ય બનેલા જગચંદ્રસૂરિને દેવભોપાધ્યાય ગુરૂ તરીકે માનવા લાગ્યા તે તદ્દન કલ્પિત જાણવું.
પ્રશ્ન-તપાખર. ભેદ પૃ. ૧૭૩ બેલ ૧૫૬ માં “આટલા બેલ અા થકી મે જામા તે લખ્યા, બીજી યોગની વિધિ. એણની મિા વિધિ, ઉપધાન ક્રિયા વિધિ, તેનો શાસથી ઘણે ફેર છે, અને તપાસ્યું પણ તેને મને પૂરે નિર્ણય નહિં માટે લખ્યું નથી, પ્રવીણ મસજી લે ને ” એમ લખ્યું છે, તે કેમ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com