________________
प्रश्नोत्तर - परिशिष्ट
ર
,,
છે, તેનાથી ખરતરની સ્નાત્રવિધિ વિરૂદ્ધ છે' એમ પ્રમાણ સાથે જખ્વાચાયે સાખીત કરી બતાવ્યું હોત તે લેખક અને અનુવાદકની બહાદુરી કહેવાતે, તેમ ન હોવા છતાં એજ એલપર ટિપ્પણ કરી જ ખ્વાચાય લખે છે કે · આથી જેઓ શ્રીમદ્ દેવચન્દ્રજીનુ સ્નાત્ર ભણાવતા હાય તેઓએ હવેથી તે છોડીને શ્રીવીરવિજયજી આદિનુ તપાગચ્છીય ભણાવવા લક્ષ આપવુ આ ટિપ્પણમાં જેન દેવચન્દ્રજીનુ સ્નાત્ર ભણાવતા હોય તે છોડીને તપા ગચ્છીય ભણાવવા ભલામણ કરવામાં આવી છે. તથા જેમ અનેકા સ્થળે પ્રતિક્રમણમાં દેવચન્દ્રજીના સ્તવના ખેાલતાને તપાસાધુઓ વિગેરે તરફથી હઠાત્ અટકાવવામાં આવે છે. તેમ ખરતર ગવાળા નથી કરતા, રામપંથી આદિ તપાએને આમ કરવામાં શું હેતુ છે ? તે કાંઈ સમજાતું નથી, શુ દેવચન્દ્રજી કૃત સ્નાત્ર તથા સ્તવનામાં પોતાના કે પોતાના ગુદેકાના મનઘડંત અસદ્ભૂત ગુણગ્રામ છે ? કે જેના લીધે એમને ઉઠાત્ અટકાવવાની ફરજ તપાને પડે છે ? જીતેા સહી. છે કાંઇ અભિનિવેશનની સીમા મર્યાદા ? અસ્તુ.
પ્રશ્ન-તપા ખરતર ભેદ પૃ॰ ૧૭ મેટલ ૧૪૮ માં “ ખરતર ગુરૂને કરેલા ધીસહિત ચૂરમાને પીંડ નીવીમાં ગુરૂ આપે તે સાધુ લે, સાધુને કલ્પે- ખપે (એમ માને)” એમ લખે છે, તે કેમ ?
ઉત્તર-કાઇ પણ ખાસ કારણ વગરતા ગુરૂ આપેજ નહીં, પણ સયેાગે ગુરૂએ આપતાં છતાંએ સાધુએ ન લેવાનું કયા શાસ્ત્રમાં કહ્યું છે? તે જ ખ્વાચાય બતાવે, અન્યથા · પારિટ્ઠાવણિયાગારેણ ’ વિગેરે
આગા ખાસ સાધુનાજ નિમિત્તે શા માટે રાખવામાં આવ્યા છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com