________________
प्रश्नोत्तरचत्वारिंशत् शतक પ્રમ–તપ ખરતર ભેદ પૃ. ૧૭૦ બેલ ૧૪૮માં “ખરતર શ્રાવકે જેલું જેડેલું ધૃતભેજન નીવીમાં વાપરે!” એમ લખે છે કે કેમ ?
ઉત્તર-ખરતરત એવો છૂતભેજન નીવીમાં કદીય લેતા નથી, પણ તપાએ ગહન અને ઉપધાનની નીવીમાં એક ઘતભેજન શું પણ છએ વિગઈઓનું ભજન જે લે છે તે જગજાહેર છે, એટલું જ નહીં, કિંતુ બીલમાં પણ છાસની ઘેંસ અને કઢી છડેચક લે છે, તેના માટે ક્યા સર્વમાન્ય શાસ્ત્રને આધાર છે? તે પણ સંખ્યાચાર્ય બતાવે.
પ્રશ્ન-તપા ખ. ભેદ પૃ. ૧૭૧ બેલ ૧૫૧માં લખે છે “ખરતર સાધુ સવારમાં સજઝાય સર્વે મંડલીમાં નથી કરતા, તે પૂછવું” એને શું ?
ઉત્તર-સજઝાય તે સાધુઓને ચાર વેળા કરવા શાસ્ત્રકારે કહે છે, તે પછી એક સવારનીજ સજઝાય માંડલીમાં કરવી, ને બીજી ત્રણ સજઝાયો માંડવીથી બાહાર વેચ્છાએ કરવી એ કયા શાસ્ત્રને લેખ છે? ને જંખ્યાચાર્ય બતાવે. બીજું સવારની પણ સજઝાય આજના તપાઓ બધાએ માંડલીમાં જ કરતા હશે ને ? એ તો બધી દુનીયા જોઈ રહી છે.
પ્રશ્ન-તપા ખરતર ભેદ પૃ. ૧૭ર બેલ ૧૫૪ માં “ખસ્તર એક કટિક ગણ, બીજી વૈશાખા, ત્રીજું ચન્દ્રકુલ, આ ત્રણ પ્રકારથી બહાર છે, કારણ? ખરતર પટ્ટાવલીમાં એ ત્રણના સ્વામીશ્રીસુસ્થિત સૂરિ કટિક ગણના, શ્રીવસેન વૈરી શાખાના, શ્રીચન્દ્રસૂરિ ચન્દ્રકુલના, એ ત્રણ નથી” એમ લખે છે કે કેમ ?
ઉત્તર-આ ઉપરને લખાણ સ્પષ્ટ કહી આપે છે કે જંખ્યાચાય તો શું. પણ તેમના પૂર્વ લેખકે પણ ખરતરની પટ્ટાવલી નજરે જોઈય નથી.
જે થોડું ઘણું પણ ખરતર પટ્ટાવલીનું જ્ઞાન હેત તો સહસા એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com