Book Title: Prashnottar Chatvarinshat Shatak
Author(s): Buddhisagar
Publisher: Paydhuni Mahavir Jain Mandir Trust Fund

View full book text
Previous | Next

Page 455
________________ ४३८ प्रश्नोत्तरचत्वारिंशत् शतक તપગચ્છનાજ માન્ય આચાર્ય ઉપર દર્શાવેલ પ્રશ્નોત્તરથી સાધ્વી વ્યાખ્યાનની અનુમતિ કેમ આપે છે? પ્રશ્ન-તપ ખ. ભેદ પૃ૦ ૧૬૮ બેલ ૧૪૩ માં “ખરતરમાં પખ્ખી દિવસે સજઝાયમાં “ઉવસગ્ગહર” ગુણધર ગોત્રના શ્રાવક કહે, સાધુ ન કહે, તે પૂછવું, તપામાં ગુરૂ કહે” એમ લખે છે કે કેમ? ઉત્તર-આ લખવું તદ્દન અસત્ય છે, કારણ કે ખરતર શ્રાવકને કોઇ પણ પ્રતિક્રમણમાં સજઝાય કહેવાનું છે જ નહી, તે પછી સાધુની વિદ્યમાનતામાં તે તેને બેસવાનું હોય જ ક્યાંથી ? અને સાધુને પણ પાખીના દિવસે “ઉવસગ્ગહરે નહી, કિંતુ “ધર્મો મંગલની સજઝાય કહેવાની છે, વગર જાણે આવા ઉટપટાંગ બેલે લખીને લેખકે,ને અનુવાદકે પિતાના હૃદયની કલુષિતતાજ જાહેર કરી છે. પ્રશ્ન-તપ ખરતર ભેદ પૃ૦ ૧૬૯ બેલ ૧૪૪ માં “ખરતર ચન્દ્ર ગછી ન હોવા છતાં પિતાને ચન્દ્રગચ્છી કહેવડાવે. તે પૂછવું, “ચન્દ્રગચ્છી” તે કહેવાય કે જેમની પટ્ટાવલીમાં વજસ્વામી, પછી વજસેન, પછી ચન્દ્રસૂરિ થયા હોય, ખરતરની તે નથી” એમ લખે છે, તે કેમ ? ઉત્તર–લેખકે, ને અનુવાદકે ક્યા પ્રમાણુથી જાણ્યું કે “ખરતર ચંદ્ર ગચ્છી નથી, અને વજસ્વામી, વજસેનસૂરિ તેમ ચન્દ્રસૂરિ ખરતર ગચ્છની પટ્ટાવલીમાં નથી, વગર પ્રમાણે મન ફાવતું ભરયે જવું એ તે જવાચાર્ય જેવાઓને કુલાચારજ છે. પ્રશ્ન-તપ ખરતર ભેદ પૃ૦ ૧૭૦ બેલ ૧૪૬ માં ખરતર સ્નાત્રવિધિ શાસ્ત્રથી જુદી કરે” એમ લખે છે, તે કેમ? ઉત્તર- અમુક સર્વમાન્ય શાસ્ત્રમાં સ્નાત્રવિધિ આ રીતે કહેલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 453 454 455 456 457 458 459 460 461 462 463 464