________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक बहुगुणं मासकल्पाविहारवत्, सर्वेषां जिनमतानुसारिणां तत्पमा
મેવ, તળાવ પવારાનમતિ નાથા ” આ પાઠથી આચાર્ય હરિભદ્રસૂરિજી માસકલ્પને અવિહાર કહે છે, જ્યારે માસકલ્પને
અવિહાર છે. એટલે કે માસ કલ્પને અભાવ છે ત્યારે નવકલ્પી વિહાર રહ્યોજ ક્યાં ? ફલિતાર્થ એ થયું કે નવકલ્પી વિહારને ખરતર નથી નિષેધતા. કિંતુ ઉપર લખેલ પાઠ મુજબ આ હરિભદ્રસૂરિ જેવા પ્રમાણિક આચાર્યો નિષેધે છે, છતાંય તેના હિમાયતી તપાઓ આજે કેટલા નવકલ્પી વિહાર કરી રહ્યા છે ? વસ્તુતઃ શાસ્ત્રકારોએ નવકલ્પી વિહાર તે કહેલ છે કે એક ક્ષેત્રમાં માસકલ્પ કરી વિહાર કર્યા બાદ ફરી તે ક્ષેત્રમાં બે મહિના સુધી બિકુલ આવવું જ નહીં, અરે એકજ ક્ષેત્ર અને ઉપાશ્રયમાં કેટલાએ ચેમાસાઓ લાગટ કરતા રહેવું, એટલું જ નહીં બકે સ્થાનના મમત્વથી મુંબઈ–લાલબાગ જેવા સ્થાનને આજે ૨૦/૨૦ વર્ષો થયા એક દિવસ પણ રામસેનાના સાધુએ વગર ખાલી રહે વાજ ન દેવું, અને ખોટી હિમાયત કરવી બરાબર માસકલ્પ કરવાવડે નવકલ્પી વિહારની, આતે શાસ્ત્રને નહી, કિંતુ તપાનાજ ઘરનો આચાર છે.
પ્રશ્ન-તપ ખ. ભેદ પૃ૦ ૧૬૮–બોલ ૧૪૨ માં “ખરતર સાથ્વી પુરૂષ આગળ વ્યાખ્યાન કરે છે. તપાની ન કરે” એમ લખે છે તેને શું
ઉત્તર-પહેલાં તે તપાની ન કરે' એમ લખવું તદન અસત્ય છે. એ વાત જનતાના ધ્યાન બહાર નથી કે આજે તપાની અનેક સાખીઓ જાહેર વ્યાખ્યાને કરી રહી છે. આ ગયા ચેમાસાની અંદર લકત્તામાં રામરિની હયાતીમાં જ તપાની સાધ્વીજી શીલવતીથી મૃગાવતીશ્રી જીએ હજારની મેદિની વચ્ચે પજુસણુના તેમ બીજા દિવસોમાં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com