________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक સવારે કાલલાની નવકારશી ર્યા પછી સૂર્યોદય પહેલાંની ઘડી ૧ તથા સૂર્ય ઉગ્યા પછી ઘડી એક એમ બે ઘડી કાચી રાખે છે, તપ સવારે કાલાવેલા પચ્ચકખાણ કરી સૂર્ય ઉગ્યા પછી બે ઘડી રાખે એમ લખે છે, તે કેમ ?
ઉત્તર–આમાં લેખકે પરના ઉપર અસદ્દોષારોપણની પિતાની સ્વાભાવિક ઈષ બુદ્ધિને જ પરિચય આપેલ છે, કારણ કે આવી રીતે ખેંચી તાણને પચ્ચક્ખાણ મેળવવાની પ્રથા ખરતરમાં બિકુલ દે નહી પણ તપાઓ ઉપધાનવાળાઓને નવીનું પચ્ચખાણ કરાવી એકાસણાથીએ મુઠી ચઢી જાય એવા ભાલ મલીદા ખવરાવીને, તેમ તે નીવીમાં કરાતા પુરિમટ્ટને જુદું ગણું નવકારના ૧૨ ઉપવાસની પૂર્તિ કરી માને છે, એવી રીતે ખેંચતાણને ઉપધાન તપસ્યાની પૂર્તિ કરવી તે કયા સર્વમાન્ય શાસ્ત્રને આચાર છે ? તે જંખ્યાચાર્ય બતાવે.
પ્રશ્નતપા ખ૦ ભેદ પૃ ૧૬૭ બેલ ૧૩૫ માં “ખરતર “જ્ય વિયરાય” “આભવ' સુધી કહે, તપ પૂરી કહે છે” એમ લખે છે તેને શું ?
ઉત્તર–આવશ્યકસૂત્ર, તથા આચાર્ય હરિભદ્રસૂરિ રચિત લલિતવિસ્તરાવૃત્તિ તથા પંચાશક પ્રકરણ, એવં કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિરચિત ગશાસ્ત્ર ટીકામાં ‘જય વિયરાય” આભવમખંડ સુધીજ પૂર્ણ બતાવેલ છે, તેમ તપાઓના માન્ય આચાર્ય દેવેંદ્રસૂરિજીએ પણ ચિત્યવંદનભાષ્યમાં જાવંતિ ચેઇયાઈ –જાવંત કેવિસા અને “જય વિયરાય આ ત્રણે પ્રણિધાન સત્રના ૧૫ર અક્ષર બતાવ્યા છે. એથીય ‘જય વિયરાય આભવમખંડ” સુધીજ સંપૂર્ણ છે એમ
સ્પષ્ટ જણાય છે. “વંદારૂવૃત્તિમાં ટીકા પણ એટલાનીજ કરી છે. એથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com