________________
४३२
प्रश्नोत्तर चत्वारिंशत शतक
બધા વાના સૂત્ર પ્રમાણે કરે છે તે પજુસણની દિન ગણનામાં અધિક માસને ગણત્રીમાં ન લેવું, દરિયાવહિયા પડિકમનેજ સામાયિક ઉચરવાનું, ભગવાન મહાવીર પ્રભુનું દેવાનંદાના ગર્ભથી ત્રિશલાના ગર્ભમાં આવવું જે થયું તે રૂ૫ ગર્ભાપહારને અકલ્યાણકભૂત અશુભ નિંદનીય માનવું કહેવું, એ પૂર્ણ અહેરાત્રિ (૬૦ ઘડી)ની પર્વતિથિ ને અપર્વતિથિ બનાવી અથવા તે ફલ્ગ કહીને તે પર્વતિથિએ પણ પૌષધાદિ તમામ ધર્મકાર્યોનો નિષેધ કરવાવડે વિરાધવા અથવા જૈન સિદ્ધાંતાનુસાર, ૧૮ અપર્વ તિથિઓના બદલે ભલેને ૧૯ થઈને ગૃહસ્થોને આરંભાદિ સેવન માટે 1 તિથિ વધે. પણ તે ગૃહસ્થને આરંભાદિના ત્યાગ માટે પર્વતિથિઓ ૧૨ ના બદલે ૧૩ ન થવા દેવી. આદિ આદિ પિતાની કપિલ કલ્પિત માન્યતાઓ શાસ્ત્રસંમત સિદ્ધ કરી બતાવવા એક પણ પ્રાચીન અને સર્વમાન્ય શાસ્ત્રને પ્રમાણુ પાઠ તે રજુ કરવો હતો, પ્રમાણ તે એકે મળે નહીં અને કેવળ જબાની માત્રથી કહી દેવું કે તપાસૂત્ર પ્રમાણે કરે છે” એની કિંમત શું છે? અસ્તુ. )
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ अनुवादक-प्रशस्तिगच्छे खरतरेभूवन , सतक्रियोद्धारकारकाः । श्रीमनूमोहनलालाख्या, वाचंयमपुरंदगः ॥१॥ अद्विनेयविनेयानां, मुख्याणां साधुधर्मसु । श्रीकेशरमुनीशानां, शिष्येण बुद्धिसिन्धुना ॥२॥ विहितोऽनुवादोऽयं, ग्रन्थे प्रश्नोत्तराभिधे ।
निधिखशून्ययुग्मेऽन्दे. भुजदंगे प्रमोदतः ॥३॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com