Book Title: Prashnottar Chatvarinshat Shatak
Author(s): Buddhisagar
Publisher: Paydhuni Mahavir Jain Mandir Trust Fund

View full book text
Previous | Next

Page 452
________________ प्रश्नोत्तर - परिशिष्ट ४३५ સાખીત થાય છે –‘જય વીયરાય’ ઍસલથી ‘આભવમખ’ડા’ સુધી પુરૂ ંજ થાય છે. છતાં તેને અર્ધું કહેવુ અને સ્વેચ્છાએ વધારેલી ગાથાઓને મેળવીને પૂરૂ કહેવું કે માનવું, એ પ્રત્યક્ષ ભાયામૃષાવાદનું સેવન છે. પ્રશ્ન—તપા ખ॰ ભેદ પૃ ૧૬૭-૬૮ માં અનુક્રમે ખેલ ૧૩૭૧૩૮ અને ૧૪૦ માં “ખરતર મધ્યાન્હના કાજો કાઢીને કાલ કાઢ્યો' કહે છે, સ્થાપના પડિલેહીને ‘સ્થાપનાચાય` જયણા કરી ’ કહે છે, સાધુને પહેલાં ઘીનુ જ દાન આપે, પછી અન્ન બહારાવે” એમ લખે છે, તેનો શુ ? ઉત્તર-ખરતરના કયા ગ્રંથમાં લખ્યું છે કે–મધ્યાન્હના કાજાને કાલ કહેવું, સ્થાપનાચા પડલેહ્વાને 'જયણા કરી' કહેવુ, અને સાધુને પહેલાં ઘીનુ ંજ દાન આપવુ, અને પછીથી અન્ન વહેારાવવુ” તે જ ખ્વાચાય બતાવે, અન્યથા બીજા પર અસદ્દોષારોપણ કરવું એતે એમના કુલક્રમથી આવેલ આચાર છે. પ્રશ્ન-તપા ખ॰ ભેદ પૃ૦ ૧૬૮. ખેલ ૧૩૯ માં ખરતર શ્રાવક સ્થાપના પડિલેહતાં ઉભા થાય. તે ક્યાં કહ્યું છે ?” એમ લખે છે તેનો શું ? ઉત્તર—સ્થાપના પડિલેહતાં ઉભાથવામાં કાઇ દોષ અથવા ઉભાથવાનું નિષેધ કાઇ શાસ્ત્રકારે કયુ હોય તો તે પ્રમાણ જ ખ્વાચાય બતાવે. પ્રશ્ન—તપા ખ૰ ભેદ પૃ ૧૬૮ ખેલ ૧૪૧ માં ખરતર પાંચમા આરામાં નવકલ્પી વિહારને નિષેધે છે' આમ લખે છે તેના શુ? " ઉત્તર- પંચવસ્તુક ગ્રંથ ૨૭૯ મી ગાથાની ટીકાના “ બવ बिऊया कज्जं ञं किंचि समायरंति गीयत्था । थोवावराहबहुगुण, सव्वेसिं तं पमाणं तु ॥ २७९ ॥ व्याख्या - अवलम्ब्याश्रित्य यत्किंचिदाचरन्ति सेवन्ते, गीतार्था - श्रागमविदः, स्तोकापराधं Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464