________________
प्रश्नोत्तर-परिशिष्ट
४३३ પરિશિષ્ટ તપ ખરતર ભેદમાં સંગ્રહીત બેલસંગ્રહ પહેલામાં લખેલ ૧૪૧ બેલે અને બીજામાં લખેલ ૧૬૧ બેલે તે પૈકી ૧૪૧ બેલે કે જે બન્ને સંગ્રહમાં એક સરખા છે, તે બધાને ઉચિત ઉત્તર પ્રાયઃ અનેક શાસ્ત્ર પ્રમાણે સાથે મહોપાધ્યાય શ્રી જયસમજી ગણિએ પ્રસ્તુત ગ્રંથમાં ૧૪૦ પ્રશ્નોત્તરથી સટ આપી દીધું છે. એના સિવાય બીજા બેલસંગ્રહમાં જે વધારાના બોલો લખ્યા છે. જો કે તે બધાય પુનરૂત પ્રાયઃ હેવાના અંગે પિષ્ટપેષણ જેવા છે, અને તે બધાના ઉત્તરે પણ આ ૧૪૦ પ્રશ્નોત્તરમાં આવી જાય છે. છતાં પાઠકની જ્ઞિાસા પૂતિ નિમિત્તે તે તે વિશેષ બેલેના સામાન્ય ઉત્તરે પ્રશ્નોત્તર પદ્ધતિએ આ પરિશિષ્ટમાં અપાય છે.
પ્રશ્ન–તમાં ખ૦ ભેદ પૃ. ૧૪૮ બેલ ૭૨ માં ખરતર શ્રાવક તિવિહાર ઉપવાસના પચ્ચખાણમાં રહી પાણી છોડે ત્યારે વિહાર કરે, તેમના પતિ પાણહાર કરે તે કેમ ?” એમ લખે છે, તે કેમ ?
ઉત્તર–તપાઓને પૂછવાનું કે જેમ ચોવિહાર એકાસણું કર્યા બાદ સાધુ-શ્રાવક બધાએ સાંજે આગારોના સંવરણ માટે દિવસચરિમં પચ્ચખે છે, તેમ, અથવા જેમ તિવિહાર એકાસણું કરીને ઉઠતી વેળાએ ફરીથી તિવિહાર પચ્ચખવામાં આવે છે. તેમ તિવિહાર ઉપવાસમાં પણ આગાના સંવરણ માટે શ્રાવકે દિવસચરિમં વિહારને પચ્ચખાણું લિએ તેમાં ક્યા શાસ્ત્રને બાધ આવે છે? તે જંખ્યાચાર્ય બતાવે.
પ્રશ્ન-તપ ખ૦ ભેદ પૃ૦ ૧૬૬ બેલ ૧૩૨ માં “ખરતર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com