Book Title: Prashnottar Chatvarinshat Shatak
Author(s): Buddhisagar
Publisher: Paydhuni Mahavir Jain Mandir Trust Fund

View full book text
Previous | Next

Page 446
________________ प्रश्नोत्तर एकसोचालीसमो ધર ચન્દ્રસૂરિજીએ પાટણમાં ચોમાસુ` કર્યું ત્યારે ઋષિમતી ધસાગરે જીડી ચરચા ઉભી કરી કૈંનવાંગી વૃત્તિકાર અને થંભણપાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ કર્યાં આ॰ શ્રીઅભયદેવસૂરિજી ખરતર ગચ્છમાં નથી યા આ વાત સાંભળતાં યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસૂરિજીએ કાર્ત્તિક સુદ ૭ ના દિવસે તે સમયના બધા ગચ્છવાસીઓની સભા ભરીને બધાની સમક્ષ અનેક ગ્રંથાના પ્રમાણ આપીને સાખીત કરી બતાવ્યુ` હતુ` કે–નવાંગી ટીકાકાર અભયદેવસૂરિજી ખરતર ગચ્છમાંજ થયા છે, તેમ તેમની ગુરૂ શિષ્ય પર પરા ખરતર ગચ્છમાંજ મળે છે. એ વાત બધા ગચ્છવાસીઓએ મજૂર કરીને સવ` સંમતીએ એક લખત કર્યું, તેમાં— અભયદેવસૂરિજી ખરતર ગચ્છમાં નથી થયા ' આ વાતની ચર્ચાના ખાસ ઉત્પાદક ષસાગરને ત્રણ ત્રણ વાર ખાલાવ્યા છતાં સભામાં ન આવવાથી તેને ખાટા ઠેરાવ્યા. અને તે લખાણના નીચે બધાય ગવાસી આચાય ઉપાધ્યાયેાએ પોતાના હસ્તાક્ષરો કર્યાં છે. તે લખતની અસલ નકલ પાટણના ભંડારમાં રાખી. તે લખાણની ઉપરથી જેમની તેમ ખરાબર નકલ કરીને આ ગ્રંથકારે (તથા સામાચારીશતકકારે પણ ) મૂકી છે. × × આ લખાણની બાબતમાં તપા ખ॰ ભેદ પૃ૦ ૧૧૮ નીજ ટિપ્પણમાં લખે છે કે—. વિચાર પૂર્ણાંક તપાસી જોતાં એ આખુય ખતપત્ર બનાવટી હોવાનું માલુમ પડ્યુ છે, અને એવા ક્રેષ્ઠ બનાવટી ઉલ્લેખા પોતાના ગચ્છમમતથી ખરતરાએ કરેલા છે, માટે તે માનવા લાયક નથી” આવીજ હકીકત કઇંક વિસ્તારથી ‘શાસન સુધાકર'ના સંચાલક હંસસાગરજીએ પણુ ખૂબ જોરશેારથી લખી છે, એટલે લખવાનું કે–કાઇ પણ વસ્તુને બનાવટી કહેવામાં દેવળ જબાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464