________________
प्रश्नोत्तर एकसोचालीसमो
ર૭, તેમ: શિષ્ય જિનવલ્લભસૂરિજીને લખ્યા છે. તથા દીવાલીકલ્પમાં ( જિનસુન્દરમૂરિએ લખ્યું છે જે “ભગવાન મહાવીર સ્વામી કહે છે કે-સં. ૧૨૮૪ માં ખરતર ગચ્છ થશે” (એવા ગચ્છતો પૂર્વે અનેક થયા છે કે તે પછી તમે (કલેશમૂર્તાિ) ધર્મસાગરના રચેલા શાસ્ત્રબાહ્ય ગ્રં (કે જે ગ્રંથને કલેશનું મૂળ સમજી તેના ગુરૂઓએજ સંઘસમક્ષ પાણીમાં બોળી દીધા, તે)ની સાક્ષિ લઈને ખરતર ગચ્છને દૂષિત શા માટે કરે છે ? વિચારી જેજે. વધારે શું લખીએ ? - વલી તત્વતરંગિણીની ટીકામાં દષ્ટિરાગના કારણે ભૂલ કરીને તપ ધર્મ સાગર ઉપાધ્યાયે જુદા જુદા બે સ્થાને શ્રીઅભયદેવસૂરિના શિષ્ય પરમાનંદ” નામના ને ખરતર નામ લખ્યા છે વિચારી જેજે. આ તપા ધર્મસાગર ઉપાધ્યાયનું એટલું ભેળાપણું થયું છે, પરંતુ પરમાર્થથી તે સામાચારી ગ્રંથના કરનારા (પરમાનંદ) ખરતર ન હોય, ગગચ્છમાં ઘણાય અભયદેવસૂરિ થયા છે, પરંતુ તે ભાઈસાહેબે જેમ બિલાડી દહી કે દૂધને જુએ છે પણ માથે પડતા લાકડીના પ્રહારને નથી જોતી, તેમ આ સામાચારી ખરતરની જાણીને અભયદેવસૂરિને પણ ખરતરપણું પિતાને અણગમતુંય આવ્યું ન જાણું. +
+ તપા ખરતર ભેદ પૃ. ૧૧૮ ના ટિપ્પણમાં જંખ્યાચાર્ય લખે છે કે “શ્રીઅભયદેવસૂરિજી મહારાજને ખરતરગચ્છમાં ખેંચી જવા માટે ખરતરગચ્છીઓ જે અનેક કૂટ પ્રયાસ કરે છે, તેને આ જુવાબ છે.” એટલે જણાવવાનું કે શ્રીઅભયદેવસૂરિજી મહારાજને ખરતરગચ્છમાં ખેંચી જવાની ખરતરગચ્છાવાળાઓને જરાય આવશ્યકતા નથી, કારણ કે જે પરમ્પરા ગુરૂશિષ્યાદિની શ્રીઅભયદેવસૂરિજીએ પિતે નવાંગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com