________________
४.८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
વલી સંવત ૧૬ ૧૭ ને વર્ષો જ્યારે યુગપ્રધાનાચાર્ય શ્રીજિન
ટીકા આદિમાં લખી છે તેની તે પરંપરા ખરતરગચ્છવાળાઓ લખી માની રહ્યા છે. તે પછી એમને એ માટે કૂટ પ્રયાસ કરવાની જરૂરત શું છે એવા કૂટ પ્રયાસે તે સંખ્યાચાર્યના પૂર્વજોને મમત્વવશ કરવા પડ્યા છે, જેના અંગે દેવેંદ્રસૂરિ અને ક્ષેમકીર્તિસૂરિ જેવા સમર્થ આચાર્યોને તપામાં ખેંચી જવાના મમત્વથી દેવેંદ્રસૂરિ અને ક્ષેમકીર્તિસૂરિએ લખેલ ચિત્રાવાલ ગચ્છની ગુરુપરંપરા છોડી દઈને કલ્પિત પરંપરા ઉભી કરવી પડી. એટલું જ નહીં, કિંતુ જગચંદ્રસૂરિને ઉપસંપદા આપવા વડે પરોપકારી દેવભદ્રગણિના ગુરૂપદને ઉડાવી દઈ ઉલ્ટા ગુર્નાવલીના “વમાનોऽपि, संविग्नः सपरिच्छदः । गणेन्द्र श्रीजगच्चन्द्र-मेव भेजे Tદ મા ૨૦૩ ” આ શ્લેકમાં દેવભદ્રગિણિને જગચંદ્રસૂરિના આજ્ઞાનુયાયી બનવાનું લખી દીધું, પાઠકે ! જુઓ તે ખરા. છે કાંઈ કુટ પ્રયાસ કરવામાં ઓછાસ , અરે આવા કૃતધતા ભર્યા પિતાના પૂર્વજોના કૂટ પ્રયાસોને બીજાના ઉપર ઢોળી દેતાં થેય કાંઈ વિચાર જંખ્યાચાર્યને આવે છે ? જ્યારે ખ્યાચાર્યના પૂર્વજોનાંજ આવા ફૂટ પ્રયાસ પ્રમાણુ સિદ્ધ છે ત્યારે “ખરતરગચ્છીયે જે અનેક ફૂટ પ્રયાસ કરે છે. તેને આ જુવાબ છે” આ વાક્ય જંખ્યાચાર્ય ક્યા મેઢે કહી રહ્યા છે? અને આમાં જવાબ શું આવે છે ? શું કોઈ શાસ્ત્રીય પ્રમાણ એવું એક પણ આપ્યું છે ? કે જેના આધારે અભયદેવસૂરિજીની પરંપરાથી ખરતર ગવાળાઓની પરંપરા ભિન્ન માની શકાય, જ્યારે ભિન્ન પરંપરા સાબીત કરનાર કોઇ પ્રમાણ છે નહીં, ત્યારે જવાબ શું આપે? એતો જખ્યાચાર્ય સમજાવે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com