________________
४१४
प्रश्नोत्तर चत्वारिंशत् शतक પછી ધીરે ધીરે-કાલક્રમે તમારે તપ ગચ્છ” અને અમારે “ખતર
આ ત્રણે ગ્રંથની પ્રશસ્તિમાં સત્યકથક આચાર્ય શ્રીદેવેન્દ્રસૂરિએ પિતાના ગુરૂ જગચ્ચન્દ્રસૂરિજીને ચિત્રાવાલક ગચ્છના આ૦ શ્રીભુવનચક્ર
સૂરિના શિષ્ય વા. દેવભદ્રગિણિના શિષ્ય લખ્યા છે, પણ “તેઓ મણિરત્નસૂરિના શિષ્ય હતા કે તેમને તપ બિરૂદ મલ્યાને નામનિશા નથી, અને જે કર્મગ્રંથની પ્રશસ્તિના “માસ્ત્રાતતપાવાર્થે-ચમક્યા મિgનાયા સમભૂવન કુત્તે વાજે, નીરવચઃ II” આ શ્લેકથી એમને તપ બિરૂદ મલ્યાને સમર્થન કરાય છે, તે નિષ્ફળ છે, કારણ કે બીજી કોઈ પણ કૃતિમાં એને ન લખતાં માત્ર એકજ કૃતિમાં ને તે પણ દરેકે દરેક પ્રકરણમાં આમ લખવું એમનું (દેવેન્દ્રસૂરિનું) સંભવતું નથી, કિંતુ પાછળના કોઈ આગ્રહીએ લખેલ હોય તે કાંઈ અસંભવ જેવું નથી, કારણ એ છે કે-આ એક જ શ્લેક કર્મવિપાકાદિ છએ પ્રકરણે કે જે એકજ કર્મગ્રંથના પેટાવિભાગે છે, તે દરેકની પાછળ લખેલ છે. એટલે જ આ લેક લખનારને હૃદયગત આગ્રહ, ગચ્છની પ્રાચીનતા સાબીત કરવાને યા અન્ય કોઈ પણ બાબતને સૂચિત કરે છે.
અગર કોઈ કહે કે “શ્રાદ્ધદિન’ટીકાદિ ગ્રંથ રચ્યાબાદ તપાબિરૂદ ભલ્ય હશે. એટલે તે તે ગ્રંથોમાં તેને ઉલ્લેખ ન કરતાં કર્મગ્રંથમાં કર્યો છે તે એને પણ બાધક મૌજૂદ છે કે દેવેંદ્રસૂરિનાજ ન્હાના ગુરૂભાઈ વિજયચન્દ્રસૂરિના શિષ્ય ક્ષેમકીર્તિસૂરિ પણ જગચ્ચન્દ્રસૂરિને તપાબિરૂદ મલ્યાને સૂચન સરખેય ન કરતાં ચિત્રાવાલક ગચ્છના ઉપાધ્યાય દેવભદ્ર ગણિનાજ શિષ્ય લખે છે, જુઓ આ રહ્યો તે પ્રમાણ પાઠ
"श्रीजैनशासननभस्तलतिग्मरश्मिः, श्रीसद्मचान्द्रकुल पद्मविकाशकारी । स्वज्योतिरावृतदिगम्बरडम्बरोऽभूत् , श्रीमान् धनेश्वरगुरुः Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com