________________
४१६
પ્રશ્નોત્તર
વારિશન શતક
રચેલા ગ્રંથમાં શ્રીખરતર ગળાના આચાર્ય શ્રીઅભયદેવસૂરિ શ્રીજિનરાધનપુરમાં સુરક્ષિત છે, અને જેમાં કેટલાક પદ્યો બહ૯૫ પ્રશસ્તિનાં અમુક પરિવર્તન કરીને જેમતેમ ઉદ્ધત કરેલ છે, તેમાંએ મળી આવે છે, જુઓ–
___"श्रीमच्चैत्रपुरैकमण्डनमहावीरप्रतिष्ठाकृत-म्तस्माच्चैत्रपुरप्रबोधनकृतः श्रीचैत्रगच्छोऽजनि । तत्र श्रीभुवनेन्दुसूरिसुगुरुभूषामणिभासुरं, ज्योतिः सद्गुणरत्नरोहण गिरिः कालक्रमेणाभवत् ॥२२॥ तत्पादाम्बुजमंडनं ममभवत्पक्षद्वयीशुद्धिमान , नीर-क्षीर सदृक्षदूषण-गुणत्यागग्रहैकवतः । कालुष्यं जडतोद्भवं परिहरन दूरेण संमानम-स्थायी-गजमरालवद्गणिवर: श्रीदेवभद्रस्ततः २३ तच्छिष्या गुणिनस्त्रयः समभवन गीश्चित्तकाया इव, श्रेयःश्रीपरिरम्भसम्भवकृतस्त्यक्तपमादाः सदा । तत्राद्यो जगचन्द्रसूरिरपरो देवेन्द्रसूरिः क्षितौ, ख्यातः श्रीविजयास्पदं विजयचन्द्राख्यस्तृतीयोऽभवत् ॥२४॥"
આ રીતે જેમ આજના તપાઓ માને છે, તેમ આચાર્ય જગચન્દ્રસૂરિને આંબિલની તપાસ્યાના નિમિત્તે અમુક રાજારાણા દ્વારા તપા બિરૂદ મલ્યો અથવા મણિરત્નસૂરિના શિષ્ય હતા. આ વાત ઉપરોકત પ્રમાણથી જરાએ સાબીત થતી નથી, છતાં આજના તપાઓ જગચ્ચિન્દ્રસૂરિને તપ બિરૂદ મળવું અને મણિરત્નસૂરિના શિષ્ય હોવાનું ક્યા પ્રમાણથી માને છે ? તે સર્વમાન્ય અતિહાસિક પ્રમાણોથી જંખ્યાચાર્ય સાબીત કરી બતાવેપણ એ પ્રમાણ મળવાનો જ ક્યાં છે ?
મુનિસુન્દરસૂરિચિત ગુર્નાવલી, કે જે વિસં. ૧૪૬૬ માં, અટલે આજના તપાઓની માન્યતા મુજબ તપાની ઉત્પત્તિથી વીસ કમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com