________________
प्रश्नोत्तर एकसोआडत्रीमो
४२३ તિકા ગ્રંથમાં આવેલ આ બે શ્લેકેની અંદર નવાંગી ટીકાકાર શ્રીઅભયદેવસૂરિજી ખરતર બિરૂદ મળ્યા પછી થયા અને તેઓ શ્રી ખરતરગચ્છને પ્રયત્ન કરવા એ મહારાજાનું જ માહામ્ય છે. કેઈ એક બે વ્યક્તિઓએ લખેલ સંવતની અવ્યવસ્થિતતાના અંગે બહુલતાએ લખાએલ ૧૦૮ને સંવત અસત્ય ન મનાય, સેંકડો વર્ષના અંતરે લખાતિ બાબતમાં તે આવો પાઠભેદ વિભિન્ન કૃતિઓમાં થઈ જે કાંઈ આશ્ચર્યકારક નથી. પણ તપાની ગુર્નાવલીમાં તે એકજ કૃતિમાં વિદ્યાનંદસૂરિના સૂરિપદ મહત્સવના સંવત ૧૩૦૩ અને ૧૩૪ આમ બે લખ્યા છે. અને ત્યાર પછી લખે છે કે “વિરોષનિ તુવિજ્ઞા વિસિ” અર્થાત વિશેષ નિર્ણય તે વિશેષજ્ઞો જાણે” એમ કહીને પિતાને માટે જ્યારે સમાધાન કર્યું છે. ત્યારે ખરતર બિરૂદ પ્રાપ્તિના સંવત માટે પણ એજ સમાધાન લેવાને જંખ્યાચાર્યને મન કેમ તઈયાર નથી થતું ?
વળી એક વાત ખાસ વિચારવા જેવી છે તે એ કે-ખરતર બિરૂદ તે મેળવનાર આચાર્ય જિનેશ્વરસૂરિ અને આપનાર રાજા દુર્લભ આ એકજ હકીકત બધીય પટ્ટાવલીઓ તેમ પ્રશસ્તિઓમાં મળે છે, આ બાબતમાં ખરતરગચ્છના બધાય લેખકે એકમત છે, પણ તપાઓમાં તે એ બાબતમાં અનેક મત છે, જેમકે મુનિસુન્દરસૂરિ સ્વકૃત ગુર્નાવલીમાં " तदादिवाणंद्विपभानु (१२८५) वर्षे, श्रीविक्रमात्प्राप तदीयगच्छः । बृहद्गणाव्होऽपि तपेति नाम, श्रीवस्तुपालादिभिरय॑मानः ॥९६॥" આ શ્લેકમાં સં. ૧૨૮૫ માં આંબિલની તપસ્યાના અંગે સ્વતઃ “તપ” એવા નામની પ્રસિદ્ધિ થયાનું લખે છે, પણ અમુક રાજાએ કે રાણાએ દીધાનું સૂચન સરખુંય નથી, પ્રત્યુત ચોથા પદથી સ્પષ્ટ કહે છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com