________________
કરર
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
આ રીતે તપા ગચ્છીય આચાર્ય શ્રીસેામસુંદરસૂરિ શિષ્ય ઉપાધ્યાય શ્રીચારિત્રરત્નગણિ શિષ્ય પ્રનાંશ સામધમ ગણિ વિરચિત ઉપદેશસસ
શકાય, પ્રદ્યુત રાયબહાદુર હાથીભાઇ ગોવિંદભાઈએ લખેલ ‘ ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ ' ના કથન મુજબ સ૦ ૧૦૮૦ માં સામનાથના ભગ કરી જ્યારે પાટણ ઉપર મુસલમાનેએ આક્રમણ કર્યું ત્યારે ભીમરાજા રાજગાદી છેાડી ભાગી છૂટ્યો, એટલે મુસલમાનેએ સત્તા જમાવી. તે જ્યારે પાછા ગજની જવાને તયાર થયા ત્યારે પાટણની રાજગાદીએ દુલ્હલરાજા મૌજૂદ હતા. છતાં કદાચિત્ એમ માની લએ કે સ૦ ૧૦૮૦ માં પાટણની રાજગાદી ઉપર દુલ ભરાજા નહી, પણ ભીમરાજા હતા, તેય હરકત નથી, કારણ કે ‘દુલ`ભરાજા તીર્થયાત્રા કરીને પા પાટણ આવ્યેાજ નહી' એમતા કાઇ પણ ઇતિહાસકાર કહેતા નથી, એટલે સ`ભવ છે કે તી યાત્રાથી પાછા આવ્યા બાદ રાજચિંતામાં ન પડતાં પોતાનુ પાશ્ચાત્ય જીવન ધર્મારાધનમાંજ વીતાવવાનુ નિશ્ચય કર્યુ હાય. અને રાજગાદીના અધ્યક્ષ ભલેને ભીમરાજા હોય, છતાં આ ધાર્મિક વિવાદના પ્રસ ંગે તેણે આ સભાનું અધ્યક્ષ પદ સ્વીકારીને રાજિસંહાસનને અલંકૃત કર્યુ હોય તે શું અસભવ છે?
..
આ રીતે જ્યારે સ૦ ૧૦૮૦ માં પાટણની રાજગાદીએ દુર્લભરાજાની હયાતી સિદ્ધ થાય છે ત્યારે તે સમયે રાજા દુલ ભ તરફથી આચા જિનેશ્વરસૂરિજીને ખરતર બિરૂદ મળવાનુ અસંભવ કેમ માની શકાય ?
પાછળના કેટલાએક લેખકેાના પ્રમાદ યા અનાભાગાદિ ગમે તે કારણે પાછળની કેટલીએક પટ્ટાવલી તથા પ્રશસ્તિઓમાં લખાએલ ૧૦૨૪ યા ૧૦૮૪ ના સંવતને આગળ કરી સત્ય વસ્તુને ઉડાવી દેવાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com