________________
प्रश्नोत्तर एकसोचालीसमो વલ્લભસૂરિ. શ્રીજિનદતસૂરિ. શ્રીજિનપ્રભસૂરિ આદિના નામ લઈ વખાણ કર્યા છે, તે આવી રીતે
બસે વર્ષ પછી રચાએલ છે, તેના સિવાય બીજું કઈ પ્રમાણ હેય તેમ લાગતું નથી. અને ગુર્નાવલીનું કથન પ્રમાણભૂત માની શકાય તેમ નથી, કારણ કે ગુર્નાવલીમાં પહેલાં તે “શ્રીમમધવારकेन्द्र, तं श्रीजगच्चन्द्रगुरुः प्रबुद्धः । अथोपसम्पद्विधिना प्रपद्य, स તદ્ધિતીય પુરમાં ર ગા” આ શ્લેકથી “જગચ્ચન્દ્રસૂરિએ વાચક દેવભદ્ર ગણિ પાસે ઉપસંપદા લેવાનું કહ્યું છે, ઉપપત શબ્દને અર્થ કરતાં નવાંગટીકાકાર શ્રીઅભયદેવસૂરિજી મહારાજ કહે છે કે
૩૫૫7-ડતો મવલીયોડમિચમ્યુપામઃ” (ઠાણુગ ટીકા પાના પ૧) અર્થાત “આજથી હું તમારે છું એમ સ્વીકારવાનું નામ ઉપસંપદા છે” એથી ફલિતાર્થ એ થયું કે-ગુર્નાવલીના કથનાનુસાર જગચ્ચન્દ્રસૂરિ પણ ઉપસંપદા લઇને વાચક દેવભદ્ર ગણિના શિષ્ય થયા, છતાં આગળ ચાલતાં એજ ગુર્નાવલીમાં “તેવમદ્રવાજોપ, વિના વડા નરેન્દ્ર બનવમેવ મેરે પુરું મુદ્દા ૨૦ ” આ શ્લેકથી કહે છે કે-“સંવિમ ભાવનાવાળા વા. દેવભદ્ર ગણિ પણ પિતાના શિષ્યાદિ પરિવારસહિત ગણનાયક શ્રીજગચન્દ્ર ગુરૂનેજ સહર્ષ ભજવા લાગ્યા એટલે એમને આશ્રય લીધે” અહિ વિચારવાનું કે-જે માણસ ઉપસંપદા લેવાવડે પિતાને શિષ્ય બન્યો તેની નિશ્રામાં ઉપસંપદા દેનાર પિતે પિતાના શિષ્યાદિ પરિવાર સહિત રહે એ વાત સંભવેજ કેમ? ગમે તે અલ્પજ્ઞ પણ પિતાને આશ્રય લેનારની નિશ્રામાં રહેવા કદી પણ તઈયાર થાય ખરેકે ? કદીય નજ થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com