________________
प्रश्नोत्तर एकसोचाळीसमो શ્રીજિનેશ્વરસૂરિજી ભૂતલમાં ખૂબ પ્રસિદ્ધ થયા ૧, તેમના પાટે (નવાંગી तपोबिरुदं ततो नोल्लेखस्तस्य तयोः, परं श्रीमद्भिरेव विहितायां स्वोपज्ञकर्मग्रन्थविवृत्तौ ‘क्रमेणाप्ततपाभिख्ये 'ति प्रशस्तिवाक्यं दृष्ट्वा को दृष्टिमान् न श्रद्दधीत श्रीमतां तपोगणवतिलां, न चैव. मलीकालापेन खरतराणामसभूतां श्रीजिनेश्वरसूरेस्त्पत्तिमनुमन्येत कोऽपि तपोगणीयोऽन्योऽपि ने(चे)ति तदाग्रहरसिकैरालोच्यं, यतो विहाय जिनवल्लभीयान् न कोऽपि श्रीजिनेश्वरसूरिपरम्परागतः શ્રીfઝનેશ્વરસૂરિ/ વરતાતામાવ્યાતિ” એ તેમના દુરાગ્રહ અને દ્વેષ બુદ્ધિનેજ પરિચાયક છે, કારણ કે વંદારૂવૃત્તિ પ્રશસ્તિના “રત્યેमल्परुचिसत्त्वविबोधनाय, श्राद्धप्रतिक्रमणसूत्रविवृत्तिरेषा । किंचिन्मया प्रकटिताऽत्र च विस्तरार्थो, ज्ञेयो बृहद्विवृतितो वरचूर्णिત શા” આ સ્પેકથી વૃત્તિકારે કઈ ગચ્છાદિનું નામ સુધાં ન કહેવા છતાં “ શ્રીમત્તા ત્રિપાવાહિમવત્તાનુઘમ ” જેવું વિશેષણ લખતાં લેશમાત્ર ન સંકેચાવું અને સ્વયં જિનવલ્લભસૂરિજી સ્વકૃત ગ્રંથમાં અભયદેવસૂરિજીની ચારિત્રો પસંપદા લેવાનું સ્વીકારવા છતાં અને ખુદ અભયદેવસૂરિજીએ લખેલ સ્વપરંપરા ખરતરગચ્છની પટ્ટાવલીમાં મળતી હોવા છતાં તેને અપલાપ કરે એથી વધુ ધષ્ટતા શું હેઈ શકે ? એજ એમના દુરાગ્રહ અને દ્વેષબુદ્ધિનું પ્રદર્શન છે. અસ્તુ.
તપા ખ. ભેદ પૃ. ૧૧૮ માં લખ્યું છે કે-“શ્રીજિનેશ્વરસૂરિથી ખરતર બિરૂદ મલ્યાનું જે કહે છે તે સંવત ૧૨૦૪ સુધી તે નથી, પછી જિનવલ્લભસૂરિ કે જિનદત્તસૂરિએ પણ કહ્યું નથી, ગણધર સાર્ધ શતકની ટીકામાં પણ નથી, છતાં જે કહે છે તે જાણે, તે પહેલાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com