________________
४१८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक “પહેલાના સમયે. એટલે સં. ૧૯૮૦ માં, (અણહિલપુર) પાટણમાં (જ્યારે ) રાજા ભીમદેવ રાજ્ય કરતે હતો. ત્યારે આચાર્ય
તે પછી જે મહાન સમર્થ પુરૂષ કે જેના માટે ખુદ ગુર્નાવલીકાર પણ "संवेगरगाम्बुधि धौतबुद्धिं, जिनागमात्क्लुप्तचरित्रशुद्धिम । विधीयमानार्हतधर्मवृद्धि, शुद्धैर्गुणैः प्राप्तजगत्प्रसिद्धिम् ॥८६॥
ધતિને સાનિનામાનાં, સૂત્રેવુ વાર્થપુ ર રેનિં ૨ પ્રાપનાतिनं साधुविशुद्धमामा-चार्याः प्रवृत्तं च यथावदस्याम् ॥ ८७॥" આ શ્લેકે વડે “જેની બુદ્ધિ સંગરંગરૂપ સમુદ્રમાં ધોવાઈને નિર્મલ થએલ છે, જિનાગમથી કરી છે ચારિત્રની શુદ્ધિ જેણે, જેઓ આહંત ધર્મની વૃદ્ધિ કરી રહ્યા છે. પોતાના શુદ્ધ ગુણ વડે પ્રાપ્ત કરી છે જગતમાં પ્રસિદ્ધિ જેમણે જિનાગમના સાર–તાને જાણે છે જેમણે સૂત્રથી ને અર્થથી સમગ્ર સિદ્ધાંતના જેઓ જ્ઞાતા છે, તેમ વિશુદ્ધ સાધુ સામાન્ય ચારીને ગુર્વાસ્નાયથી જેમણે જાણું છે અને તે મુજબ પ્રવૃત્તિને કરનાર છે” આવા વિશેષણે લગાડી જે દેવભદ્ર ગણિની પ્રશંસા કરી છે, તેને પણ જગચ્ચન્દ્રસૂરિ કે જે ઉપસંપદા લઈ પિતાના શિષ્ય બનેલા છે. તેની નિશ્રામાં રહેવાનું લખવું એ કેટલું વાહ્યાત અસમંજસ અનુચિત છે ? આવા મહાન ગુણી પ્રસિદ્ધિપાત્ર હોવા છતાં તેમને શું ખામી હતી કે, જેના લીધે જગચ્ચન્દ્રસૂરિની નિશ્રામાં રહેવાની જરૂરત પડી ? કેવળ પિતાના પૂર્વજોની મહત્વતા બતાવવાના ઈરાદાથી નરી મનઘડંત ક૯પવાથી ઉપજાવી કાઢેલ ઉપરોકત ગુર્નાવલીનું કથન કૃતજ્ઞતા ભર્યું છે. એમ માનવામાં લેશમાત્ર પણ કાંઈ વાંધો નથી.
બીજું વંદારૂત્તિના ઉપક્રમમાં સાગરાનંદ જે લખે છે કે – “श्रीमद्भिर्यदा श्राद्धदिनकरवृत्तिधर्मरत्नवृत्त्यादयः कृतास्तदा नावाप्तं Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com