________________
४०४
प्रश्नोत्तरचत्वारिंशत् शतक प्रमादना वाह्या खमाममण कोइ न द्यईई ए प्रमादपंथ सहूनइ सरीखउ छई, परं सदहणा समी जोईयइ, पूछीयां समउ कहीयइ. करीवउ ते वीर्यांतगय कर्मनइ क्षयोपशमनइ हाथि छइ, एवं परिछेज्यो।
ભાષા-જેમ તપાને વાંદણ દેતાં ખમાસમણ દઈને મુહપત્તી પડિલેહી વાંદણું દિએ છે તેમ અમારે પણ પચ્ચખાણના વાંદણ દેતાં ખમાસમણ દઈ મુહપત્તી પડિલેહીને વાંદણું દેવાપચ્ચકખાણ કરવા એમ સહણ છે, પછી પ્રમાદના કારણે કોઈ ન પણ દિયે, આ પ્રમાદ પંથ બધાને સરખે છે, પરંતુ સદ્દણ બરાબર જોઈએ, પૂજ્યાં સાચું કહીયે, કવું તે વીર્યાન્તરાય કમના પશમના હાથે છે, આ રીતે હકીક્ત છે. (તપા ખરતર બેદ ગ્રંથ ૧ બેલ ૧૩૬, ગ્રંથ ૨ બેલ ૧૩૬–૧૪૫મો)
१४० प्रश्न-तथा तुम्हे लिख्या जे श्रीअभयदेवसूरिइं श्रीनवांगीवृत्ति तथा पंचाशकनी वृत्ति(माहि) आपणा गुरु गुरुभाइ वृत्ति कगवण उत्तरसाधकना नाम लिख्या, परं प्रांगणा गच्छना नाम खरतर न लिख्या, ते स्युं ?
ભાષા–તમોએ લખ્યું જે અભયદેવસૂરિએ નવાંગસૂત્ર તથા પંચાશક વૃત્તિમાં પિતાના ગુરૂ ગુરૂભાઈ અને વૃત્તિકરાવતાં ઉત્તરસાધક(સહાયક)ને નામે લખ્યા પણ પિતાના ગચ્છનું નામ ખરતર ન લખ્યું, તે શું ?
तत्रार्थे–चन्द्रकुल वैरीशाखा श्रीवर्द्धमानसूरि श्रीजिनेश्वरसूरि श्रीबुद्धिसागरसूरि इत्यादिकना कहीवइ करी श्रीअभयदेवसूरि श्रीसुधर्मास्वामिनी परम्पराना जाणणा, त्यार पछी कुल शाखा गणनइ मेलि पूर्वपरम्परायइ साबता (1) थया अनइ श्रीवर्द्धमानShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com