Book Title: Prashnottar Chatvarinshat Shatak
Author(s): Buddhisagar
Publisher: Paydhuni Mahavir Jain Mandir Trust Fund

View full book text
Previous | Next

Page 419
________________ પ્રશ્નોત્તરજવાશિત શત પિસાળના તપા આચાર્ય પદસ્થાપનાના પ્રસંગે સવામણની ગળપાપડી કરવા પૂર્વક પૂજીને એક રાત્રિ ગણણું ગણીને તેને આરાધે છે. બાદશાહ પાસે જતી વખતે શ્રીહીરવિજ્યસૂરિએ પણ પાલણપુરના શ્રાવકે પાસે તેટલી ગળપાપડી કરાવીને પૂજા અને ગણણું કરી બાદશાહ પાસે ગયા મહત્વના પામ્યા, આ વાત અંદરના ખાનગી માણસે પાસે સાંભળી જાણે છે, બધાય લેકે ઘણેભાગે જાણે છે, તેમ લેકમાં પ્રસિદ્ધ છે, જેને જાણવાની ઈચ્છા હોય તેણે પાલણપુરના તપા યતિઓને પૂછવું. તેઓ વાત બનાવીને બરાબર કહેશે, પરંતુ દષ્ટિરાગના કારણે તમારાથી) પૂછાશે જ નહીં, આ હકીકત છે. ( તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૪૦, ગ્રંથ ૨ બેલ ૧પ ) १३८ प्रश्न-तथा खरतरांरइ पाखी चौमासी संबच्छरीय दिनि नमस्कार थुई स्तवन प्रमुख जे कहइ छइ तेईजि कहइ, बीजा न कहइ, तपारइ जेहनइ श्रीगुरुजी आदेश धइ ते कहइ, ए किम छइ. ભાષા-ખરનને પાખી માસી અને સંવછરીના દિવસે ચૈત્યવંદન થઈ વનાદિ જે કહે તેજ કહે. એટલે હમેશાને માટે જે નિયત વ્યક્તિઓને આદેશ આપેલ હેય તેજ કહે, બીજ ન કહે, તપાએને ગુરૂજી જેને આદેશ આપે તે (અનિયત વ્યક્તિઓ ) કહે, તે કેમ છે ? तत्रार्थे - खरतरांनइ पुणि श्रावक तवन थुई प्रमुख सर्व श्रीगुरुजीनइ आदेशइजि कहइ छइ, आपणइ मेलि को नर्थी कहता, पहिलोके गुरुनी आज्ञा लोपी नहीं, समस्त संघइ पुणि गुरुना बोल कबूल कीधा, पछइ तेहना कुटुम्ब गोत्रमाहि जेहनइ वनमान गुरु आदेश द्यइ ते श्रावक गुरुना आदेशइ तवन थुई Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464