________________
प्रश्रोत्तर एकसोचौदमो
३३७
એ ન્યાયનું અનુસરણ ન કરવું. તથા ક્ષાયિક સમ્યકત્વધારી કૃષ્ણ વાસુદેવે દ્વારિકાને ઉપદ્રવ ટાળવા માટે આંબિલનું તપ અને જિનપૂજા આદિ કરવાનું ઉત્તરાધ્યયનની ટીકામાં કહ્યું છે, આએ આલેકાર્થે છે, વલી ભદ્રબાહુસ્વામીએ સંઘને ઉપદ્રવ ટાળવા ખાતર પાર્શ્વનાથ પ્રભુને તેત્ર “ઉવસગ્ગહરે' બનાવી સંધને ગણવા આપ્યાનું કથન ( શાસ્ત્રોમાં) છે. અને માનદેવાચાર્યે સંઘને ઉપદ્રવ નિવારવાને શાંતિ મંત્રથી ગર્ભિત શાંતિસ્તવ બનાવી સંધને ગણવા આપે છે, આએ આલેક નિમિત્તેજ છે, તથા શ્રીહરિભદ્રસુરિત લલિતવિસ્તરવૃત્તિમાં અને શ્રીઅભયદેવ સૂરિજીએ પંચાશકની ટીકામાં “ઈશ્વરદ્ધિ” એ પદની વ્યાખ્યાના અધિકારે “ઈષ્ટફલસિદ્ધિ એટલે આ લેકસંબંધી ઇચ્છિત કાર્યની પ્રાપ્તિ થાય છે. જેના લીધે ચિત્તની સ્વસ્થતા હોય છે. અને તેથી ધર્મવૃદ્ધિ થાય છે... આ રીતે પંચાશકની ટીકામાં કથન છે, તથા “ઈનારિદ્ર” જેના હોવાથી આલેકમાં આજીવિકાના દુઃખ સંતાપ અધિક ન હોય તે ધનાદિકની પ્રાપ્તિ થાજે” એમ તપાગચ્છીય આચાર્ય શ્રી સોમસુંદરસૂરિ શિષ્ય મહોપાધ્યાય હેમહંસ ગણિત પડાવશ્યકના બાળાવબોધમાં લખેલ છે, (એક મણકા ઉપર) એક નવકાર, ને એક ઉવસગ્ગહર. એમ જે ગણવું તે ખીચડી કહેવાય છે. તથા સંસારિક ઈચ્છાનિમિત્ત માનતા કરતાં મિથ્યાત્વ ન થાય, (જે એમ હોય તે) દુઃખના ક્ષય નિમિત્તે કાઉસ્સગ કરતાં તમને મિથ્યાત્વ કેમ નથી થતું? (કેવળ) કર્મક્ષય નિમિત્તે કાઉસ્સગ શા માટે નથી કરતા ? હૃદયમાં ખૂબ વિચારજે, અમે પણ એમજ કહીયે છીએ, કેવળ સંસારનાજ કારણે ગણુણા પસહમાં ન કરવા, વિજય રાજાએ પિતાનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com