________________
३३८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
ઉપદ્રવ ટાળવા માટે સાત દિવસના અભિગ્રહ કરીને અવ્યાપાર (પેસહમાં) આહારના ત્યાગ કર્યાં છે. તેને પાસહ વ્રત તપા કહે છે. અમે તેને અભિગ્રહ કહીયે (પણ) પોસહ વ્રત ન કહીયે. ત્યારે તમેા પોતાના ધર રાખીને કેમ નથી રમતા ? એટલે ધરની સાઝ + કરજો, તમેા શાહ
tr
+ તપા ખરતર ભેદ પૃ॰ ૯૯ માં લખ્યું છે કે આમ કરી ગુરૂ પોતાના ઘટાટાપ. આડંબર વધારે છે, પરંતુ જિન શાસનમાં આવા આંધળાં લાકસમાધી ગણાં ભણવાં તે કયાંય કહ્યાં નથી, જો કદાચ કાઇ કરે તો ‘દુ:ખ ક્ષય કર્યાં ક્ષય ધિ લાભ નિમિત્તે' કરે, પરન્તુ નિયાણાં આશંસા કરે નહિ. અને આવાં ગણણાં આલેક સમાધિમાટે પોસહ સામાયકમાં કરવાં પણ નહિ” તે પછી સામાયિક પોસહમાં શ્રાવક્રા તેમ યાવજીવની સર્વવિરતિ સામાયિકમાં રહેલ સાધુ સાધ્વી પણ નિત્ય પ્રતિક્રમણમાં જે ન્હાની શાંતિ ખેલે છે, તેમાં ‘“દુષ્ટ પ્રભૂતવિરાર-શાહિનીનાં પ્રમથનાય ।।” એવા પાડાથી, તથા પાખી આદિમાં મોટી શાંતિ ખેલે છે, તેમાં ૩ પ્રહારચન્દ્રસૂચારજ बुधबृहस्पति शुक्रशनैश्वर राहु केतुसहिताः सलोकपालाः सोमयमवरुणकुबेरवासवादित्यस्कंद विनायकोपेता येचान्येऽपि ग्रामनगरक्षेत्र देवतादयस्ते सर्वे प्रीयंतां प्रीयंतां, अक्षीणकोशकोष्ठागारा नरपतयश्च भवंतु स्वाहा । ॐ पुत्रमित्रभ्रातृकलत्र सुहृत्स्वजन संबंधिबंधुवर्गसहिता नित्यं चामोदप्रमोदकारिणो भवंतु, अस्मिंश्च भूमंडलायतननिवासिसाधुसाची श्रावक श्राविकारणां रोगोपसर्गव्याधिदुःख दुर्भिक्षदौर्मनस्योपशमनाय शांतिर्भवतु । x x x शत्रवः पराङ्मुखा भवंतु સ્વાદા ।'' ઇત્યાદિ પાડોથી કઇ પરલોક-મેક્ષની આશંસા કરાય છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com