________________
प्रश्नोत्तर एकसोबत्रीसमो
३८६
વલી આ પંચમકાળના સમયે પ્રભુ શ્રી મહાવીરના શાસને કોઈ પણ આચાર્યને “જગતગુરૂ' ના નામથી કહ્યા હોય તો જોઈએ, (એટલે
પણ એ યુગપ્રધાનાચાર્યોના વિહાર દરમ્યાન આજની માફક કલેશાગ્નિને વાલામુખી ફાટી નીકલ્યો હોય,
બીજું દુષમાસ્તોત્રની ગાથા ૧૮ મીમાં વર્ણવેલ પ્રવચનિકા ધર્મથિક્વાદિ પિતાના ૮ પ્રભાવક ગુણના અંગે એ યુગપ્રધાનાચાર્યોએ હજાર જૈનેતરને અનેક પ્રકારે પ્રભાવિત કરીને વિશુદ્ધ જૈનધમી બનાવ્યા, એટલું જ નહીં બલ્ક તેને વિધમ જાતિઓ સાથે તમામ સંબંધ છેડાવીને ખીરનીરની માફક જૈનજાતિમાં સંમિલિત કરી દીધા કે જેથી તેઓ પિતાની વંશપરંપરા સુધી પણ જૈન ધર્મથી વિમુખ ન થઈ શકે, જેમકે આચાર્ય શ્રીજિનદત્તસૂરિજી કે જેમને યુગપ્રધાન પદ અંબિકા દેવીએ પ્રસિદ્ધ કર્યાને નિર્દેશ આ ગ્રંથકારે સ્વયં ઉપરના પ્રશ્નોત્તરમાં કર્યો છે, તેમ એમના ચરિત્રમાં પણ વર્ણિત છે, એમણે એક લાખ અને ત્રીસ હજાર જેનેરેને પ્રતિબધી ઓસવાળ જાતિમાં ભેળવીને ગુલે છા. ભૂરા. બાફણું. ભણસાળી પારેખ આદિ એનેકો ગોત્રપણે
સ્થાપિત કર્યા છે. ચૈત્યવાસીઓના મતના પ્રખર ઉચ્છેદક અકલ્યાણકવાદનિમૂલક આચાર્ય શ્રીજિનવલ્લભસૂરિએ લગભગ દશ હજાર જૈનેતરને
જૈનધર્માવલંબી બનાવ્યા, આચાર્ય જિનપતિસૂરિજી કે જેમણે અનેક ઉદ્ભવાદીઓ સાથેના વિવાદમાં રાજસભા સમક્ષ વિજ્ય પ્રાપ્ત કરી જૈનેન્દ્ર પ્રવચનની અતિશય મહાન પ્રભાવના કરી. આવા મહાન શાસન પ્રભાવક આચાર્યોમાં પણ યુગપ્રધાનના ગુણોને અભાવ માનવો એતે ચન્દ્રમંડળમાં શીતલતાને અને સૂર્યમંડળમાં ઉષ્ણતાને અભાવ માનવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com