________________
३८८ . प्रश्नोत्तर चत्वारिंशत् शतक મહેતા આદિ નામ મનાય છે, બાળકોએ આપેલ નામ કેણિફ તથા પિતાએ દીધું (અશક તથા) શ્રેણિકરાજાનું નામ ભંભાસાર, ઇત્યાદિ બધાય માને છે. માટે યુગપ્રધાનના નામે તમે દુહવાઓ છે, તે શું ? +
+ તપ ખરતર ભેદ પૃ. ૧૧૫ માં દુષ્યમાત્રની ૧૬-૧૭ અને ૧૮ મી ગાથાઓ ટાંકીને પૃ. ૧૧૬ માં લખ્યું છે કે-“યુગપ્રધાન સર્વ એકાવનારી તથા પ્રવચનિકાદિક આઠ ગુણના ધરનારા કહ્યા છે. અને યુગપ્રધાન હોય ત્યાં અઢી લેજનમાં સાત ઈતિ. ઉપદે ન થાય, યુગપ્રધાન તે શાસ્ત્રમાં આવા કહ્યા છે. હમણાંના સમયે જે ખરતર કહે છે તે બે હજાર ને ચાર મહિના નહીં, પણ કોઈ બીજાજ છે ” એટલે પૂછવાનું કે વીશે ઉદના બધા ૨૦૦૪ યુગપ્રધાનના નામે આ ત્રણ ગાથાઓમાં તે શું હોય? પણ આખા દુબમાસ્તોત્રમાં છે ખરો કે? જેના આધારે ખરતર ગચ્છના યુગપ્રધાનાચાર્યોને બે હજર ને ચારથી જુદા માની શકાય, બીજું આ ત્રણ ગાથાઓમાં વર્ણવેલ યુગપ્રધાનના અતિશય ખરતર ગચ્છના યુગપ્રધાનાચાર્યોમાં નહોતા એમ માનવાને ક્યા સર્વમાન્ય પ્રમાણભૂત ગ્રંથને આધાર છે? તે જે બતાવે.
ખરતર ગચ્છવાળાઓ જેમને ૨૦૦૪ માંહેના યુગપ્રધાન માને છે તેમના ચરિત્રનું અવલોકન કરનારને સારી રીતે જાણમાં છે કે એ યુગપ્રધાનાચાર્યોના એકાવતારીપણાની સાક્ષિ દેવતાઓએ આપેલ છે. તેમ એમના વિહાર પ્રદેશમાં કેવા કેવા ભયંકર મહામારી આદિ ઉપદ્રવો. કે જેનું યથાસ્થિત વર્ણન કરવું આ ક્ષુદ્ર બેખિનીની શક્તિ બાહારને વિષય છે, તે પણ નાબૂદ થઈ ગયાં છે. તેમ એમના જીવનકાળમાં
અપવાદ રૂપે એકાદ પણ એ દાખલ નથી જ કે જેમાં માંએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com