________________
३६२
प्रश्नोत्तरचत्वारिंशत् शतक
અને અઠમ તેની આલેઅણુની વેલાએ ન કહેતાં સમાપ્તિ બામણના ટાઈમે કહે છે, તે શું ?
तत्रार्थे-खरतरांनइ त्रिहुं पर्वना तप आलोअणानी वेलायई 'चउत्थेणं पडिक्कमह' इम पाखीनइ दिनइ, 'छट्टेणं पडिक्कमह' इम त्रिहुं चउमासे कहइ, संवच्छरीयइ 'अट्टमेणं पडिक्कमह' इम कहाइ छइ, समाप्ति खामणानी वेलाअई पइ'ठ वली चितारिवा भणी अशक्तने जणाविवा भणी १ उपवास अथवा २ आंबिल અથવા ત્રણ નથી. ૪ પ્રવાસ (વેવિયાનWI) થવા ૨ સત્ર सज्झाय करी ते पइठि विधि पूरिज्यो. इम कहीयइ छइ एवं परी छिज्यो, विण पूच्या ए भाव किम जणाइ ? ॥१४॥
ભાષા-ખરતને ત્રણે પર્વોના તપ આલેઅણની વેલાઓ પાખીના દિવસે “ચઉત્થણ પડિકમઈ” ત્રણે માસીઓએ શું પડિકમહ” સંવછરીએ “અમેણું પડિક્કમહ” એમ કહેવાય છે, અને સમાપ્તિ ખામણુની વેળાએ પેઠને ફરીથી સ્મરણ કરવા તેમ અશક્તને જાણ કરવા માટે “એક ઉપવાસ, બે આંબિલ, ત્રણ નવી ચાર એકાસણું ( આઠ બિયાસણું) અને બે હજાર સજઝાય કરી તે પેઠ પૂરજે” એમ કહીયે છીએ. ' આ રીતે છે. વગર પૂછયે એ હકીકત કેમ જણાય ?
––--------- * તપાઓ પાખી આદિ પડિક્કમવાના ટાઈમેજ એક ઉપવાસ આદિ કહે છે તે જે કઈ સર્વમાન્ય પ્રમાણિક ગ્રંથના આધારે હોય તે તે પ્રમાણ જળ્યાચાર્ય બતાવે અન્યથા આવા રડોલીઓના ઝગડા કરીને સમય બરબાદ અને કર્મબંધન તથા જૈન સંઘના પઇસા બરબાદ કરવા સિવાય શું લાભ થવાનું ? તે જંખ્યાચાર્ય સમજાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com