________________
प्रश्नोत्तर एकसोचोत्रीसमो
३६१ यति करता, हिवण कित्लेके गच्छे दोरडइ करी चोलपट्ट बंधाइ छइ, केतलेके गच्छे कसुटी खोइयइ छइ, ए वातनउ स्युं पूछिवउ ? १३३
ભાષા-કારણ વિશેષે આ પંચમ કાળમાં ખરતરને પણ કંદોરે બધાય છે તેમ બાંધવાનું મનાય છે, વગર કારણે કદર બાંધવામાં દેવ છે, શાસ્ત્રના “ચિંધ હદૃમનો” આવા વાક્યથી આ વાતનું સમર્થન થાય છે, શ્રાવકને કંદોરે શરીરસંલગ્ન હોય છે, શ્રાવિકા અને સાધ્વીઓને કંદરે નહીં પણ મજબૂત બંધન હોય છે, પહેલાં યતિઓ ચલપટ્ટો બાંધતા નહીં કિંતુ “અગેયર” કરતા. એટલે બને કૂણીઓથી ચલપટ્ટાને ધારણ કરતા, હમણાં કેટલા એક ગોમાં ડેરાથી એલપટ્ટો બંધાય છે અને કેટલા એક ગચ્છોમાં કસુંટી સાય છે એટલે પાટલી દેવાય છે, એ વાતનું પૂછવું શું ?
(તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બોલ ૧૩૫ મે ) १३४ प्रश्न-तथा खरतरांनइ पाखी चौमासी संवच्छरीना तप चउत्थ छट्ट अट्ठम समप्ति खामणइ कीयां पछइ कहइ, पाखी चउमासी संवच्छरीनी आलोअणानी वेलाअई न कहइ, ते स्युं ?
ભાષા–ખરતરને પાખી માસી અને સંવછરીના ચસ્થ છઠ
તપા ખરતર ભેદ પૃ. ૧૧૬ માં લખ્યું છે કે “શ્રીજિનપ્રતિમાને પણ કન્દોરે હોય છે” એટલે પૂછવાનું કે જિન પ્રતિમાને કરે હેય છે કે કછોટો ? જે કન્દોરે હેય તે શું કન્દરાથી પુરૂષચિન્હ ઢંકાય ખરૂં કે? જે ન ઢંકાય તો પછી “જિન પ્રતિમાને પણ કન્દોરે હોય છે” એમ ક્યા આધારે માની શકાય ? એને ઉત્તર પ્રમાણિક ગ્રંથના આધારે સંખ્યાચાર્ય આપે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com