________________
३६४
प्रश्नोत्तर चत्वारिंशत् शतक पूछेज्यो, ऋषिमतियांने पुणि माता पितानइ निर्वाह निमित्ति श्रावक श्राविका द्रव्य देई नइ तेहना दीकरानइ दीक्षा दिवराइ छइ, दृष्टिराग छांडिनइ जोज्यो, शुद्धि लहिस्यउ ॥१३॥
ભાષા-શ્રીજિનશાસનમાં ભાવ વગર દીક્ષા નથી દેવાતી, હવે તે દીક્ષાના ભાવ વૈરાગ્યથી થાય તથા આહારદિન નિમિત્તે સંપ્રતિરાજાના જીવ પૂર્વભવના રાંકની પેરે ભૂખથી સંતાવ્યાં પણ દીક્ષાના ભાવ થાય, ગુરૂમહારાજ પણ લાભ જાણીને દીક્ષા આપે, એવં લજજાથી ભયથી અને ભાવથી (દીક્ષા) થાય, શ્રીઠાણાંગ સૂત્રના મૂળ પાઠમાં “મૂકારૂત્તા વ્યાવત્તા ઇત્યાદિ વિશેષ (પ્રકાર) દીક્ષા દેવાના કહ્યા છે. તે શુદ્ધ પ્રરૂપક ગીતાર્થને પૂછજો, તે સારી રીતે બધી હકીક્ત કહેશે, તે હકીકત લખાય નહીં અરૂબરૂ ભલેજ કહેવાય, (બીજું) શિષ્યને નસાડી ભગ ડી તેમ લાગતા વળગતાઓને) પીડા ઉપજાવીને દીક્ષા દેવાય છે? આ રીતે હકીકત છે, તથા ગૃહસ્થ પિતાને માટે જે ખરીદેલા હોય તેના જે ભાવ થાય છે તેને સંયમીઓ દીક્ષા આપેજ છે ચંદનબાળાને ભગવંતે દીક્ષા દીધી છે, અંતે લેનારના ભાવ દીક્ષા લેવાના હોવા જોઇએ. લેનારના ભાવ શિવાય દીક્ષા ન દેવાય, પરંતુ જાતિ શુદ્ધતા આદિ જેવી જોઈએ, વલી એમ સાંભળીએ છીએ કે શ્રીઆછંદવિમલસૂરિએ નવીન ગ૭ (સ્થાપન) કરતાં પરિવાર શેડો જાણી ચારણભાટ-રજપૂત વિગેરેને દીક્ષિત કરી શિષ્ય કર્યા હતા, (જે) વડી પિસાલનાં યતિઓએ તેના નામ જાતિ આદિ વિસ્તારે લખ્યા છે. નવી પ્રરૂપણું પણ તેની લખી છે. જે (જાણવાના) ભાવ હોય તે પૂછી જોજે, ઋષિમતીઓને પણ માતા પિતાને નિર્વાહ નિમિત્તે શ્રાવક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com