________________
प्रश्नोत्तर एकसोपंदरमो
३४३ વાસી ઠુંબરથી (ખાંડેલ બાજરી આદિની ઘેંસ) સિક્રીયા (દહી છાસ આદિથી સંસ્કારિત) ચાવલ આદિ તપાઓ પણ લિએ છે, કોહ્યા પણ પર્યપિત ( રાત્રિવાસી) આહાર સાધુએ સર્વથા નજ લેવો” તે તે પ્રમાણ જંખ્યાચાર્ય બતાવે.
શાસ્ત્રોમાં વાસી આહારનો નિષેધ ક્યાંય જોવાત નથી, પ્રત્યુત ભગવાન મહાવીરદેવે ચંદનબાળા પાસેથી ઉડદના બાકળા વાસી લીધાને ઉલ્લેખ શાસ્ત્રોમાં સ્પષ્ટ જોવાય છે. જુઓ–“ િવ તથા कुम्मासा, ते य सुप्पकोणे पक्वित्रिय समप्पिया तीसे x x x उत्तमगुणबहुमाणातो जं पुण होइ तं होउत्ति चिंतयंतीए भणियं-'भयवं! कप्पइ ? भगवया पाणी पसारिओ, दिन्ना तीए, पारियं भगवया।"
(આ જિનેશ્વરસૂરિ રચિત કથાકેશ પાના ૭૦-૭૧) આમાં ચંદનબાળાએ ભગવાન મહાવીર પ્રભુને ઉડદના વાસી બાકળા વહેરાવ્યાનો સ્પષ્ટ કથન છે, તેમ શાસ્ત્રોમાં બારે માસ કોઈ પણ પ્રકારનો વાસી આહાર લેવાનો જે એકાંત નિષેધજ હતા તે તપાગચ્છના આચાર્ય રત્નશેખર સૂરિ સ્વકૃત શ્રાદ્ધવિધિ ટીકા પાના ૧૫૮ માં "पर्युषितद्विदलिपूपिकापर्पटवटकादिशुष्कशाकतन्दुलीयकादिपत्रशाकटुप्परकखारिकीवर्जूरखण्डशुण्ठ्यादीनां फुल्लिकुंचिलिकादिसंसक्तिसम्भवात्त्यागः, औषधिकार्ये तु सम्यनशोधनादियतनयैव तेषां ग्रहणं।" આ પાઠથી ચેમાસી અભિગ્રહ, નહીં કે બારે માસને માટે, અને તે પણ ગમે તે પ્રકારની નહીં, પણ વિદલ (કઠેલ) ની પુડીઓ આદિના ત્યાગનો અભિગ્રહ કરવા શા માટે કહેતા ? બારે માસ વાસી આહાર માત્રનો એકાંત નિષેધ કેમ ન કર્યું ? એને ઉત્તર જવ્વાચાર્ય આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com