________________
३५२
प्रश्नोत्तरचत्वारिंशत् शतक पच्चक्खाण आवश्यक साचविवा भणी वांदणा देई पञ्चक्खाण करइ, जिम्या न हुवइ तउही जघन्य वांदणइ वांदी पच्चक्खाण करइ पछइ, सज्झायनी खमासमण देइ ऊभां ८ नवकारनी सज्माय करइ, पछइ बइसणा संदिसावी वेला जाणइ तउ समय बइसी करइ, एतलइ करतां सामायिकनी क्रिया विचालइ सी बीजी क्रिया थई ? जे तुम्हे चर्चउ छउ, विमासिज्यो। श्रीदेवेन्द्रसूरि नाम तपइं प्राचार्यई 'श्रावकदिनकृत्य'मांहि कह्यं जे " वंदित्त सूरिमाई, सज्झायावस्सयं कुणइ ।” एतलइ सामायिक क्रिया कीर्धा पछी सांमिनइ आवश्यकि सूरि प्रमुख भणी विस्तर वांदणइ तथा जघन्य वांदणइ वांदी सज्झाय करी आवश्यक करइ, घरनी सोमी करिज्यो ।। ११८ ।।
ભાવા-મુહપત્તી પડિલેહી બે આદેશ લઇને સામાયિક દંડક ઉચરવા સુધી સામાયિકની ક્રિયા છે, પછી જે ઈરિયાવહી પડિકમવી તે આગળની ક્રિયા છે, (તેમ) સજઝાય કરવી. વાંદણું દેવા. પચ્ચખાણું કરવું (આદિ ક્રિયાઓ) બેસવા આદિને માટે છે, તપાને પણ સામાયિક લેતાં પહેલાં જે ઈરિયાવહી પડિકમે છે તે સામાયિની ક્રિયામાં નથી ગણતા, કરેમિ ભંતે ઊચર્યા પછી સામાયિક ગણાય છે, જેમ પિસહ વ્રતમાં પિસહ દંડક ઉર્યા પસહની ક્રિયા થઈ, પછી સામાયિકની ક્રિયા (કહેવાય) અને પિસહ લેતાં પહેલાં જે ઇરિયાવહી પડિકમાં તે પડિલેહણ (3) ક્રિયા નિમિત્તે છે, એ રીતે સામાયિક દંડક ઉચર્યા સામાયિકની ક્રિયા પૂરી થઈ, પછી સાંજે પડિકમણું આવશ્યક સાચવવાને વાંદણ દેવ પચ્ચખાણ કરે, જમ્યા ન હોય તો પણ (ખમાસમણ દેવારૂપ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com