________________
प्रश्नोत्तर एकसोअढारमो
३५३ જઘન્ય વંદનાએ વાંધીને પચ્ચખાણ કરે, પછી સજઝાયના આદેશો માંગી ઉભા થકા આઠ નવકારની સઝાય કરે, પછી બેસણુના આદેશ લઈને ટાઈમ હેય તે બેસીને સઝાય કરે, આ રીતે કરતાં સામાન્ય યિકની ક્રિયા વચ્ચે બીજી ક્રિયા શી થઈ? જે તમે ચર્ચે છે, વિચારજે, તપ ગચ્છાચાર્ય શ્રીદેવેંદ્રસૂરિ “શ્રાવકદિનકૃત્યમાં કહે છે કે-“વંદિત્ત
રિમા, માયાવરHચં લુપુરૂ !” આ પ્રમાણથી સામાયિકની ક્રિયા પછી સાંજના આવશ્યકમાં આચાર્ય આદિને વિસ્તાર કે જઘન્ય વંદનાએ વાંધીને સજઝાય કરે, ને તે પછી સજઝાય તથા આવશ્યક (પ્રતિક્રમણ કરે, ઘરની સેઝ કરજો. +
+ તપ ખરતર ભેદ પૃ. ૧૨ માં લખ્યું છે કે “સઝાય સંદિસાવા Aવાનાં ખમાસમણ તથા બેસણે સંદિસાવા ઠાવાનાં ખમાસમણ પણ દે છે” એના ઉત્તરમાં જણાવાનું કે ખરતરમાં તે શું ? પરંતુ બીજે ક્યાંય પણ સજઝાય ઠાવાનું ખમાસમણ દેતાં જોયા કે સાંભળ્યા નથી છતાં જવ્વાચાર્ય દેતાં દેવરાતા હોય તે એઓ જાણે. ફરી એજ પૃષ્ટમાં લખ્યું છે કે “તપા તે સામાયિક પૂરી લઈને તેની સઘળી ક્રિયા કરીને પછી વાંદણું દઈ પચ્ચખાણ કરે છે. પરંતુ સામાયિક અધુરી લઈને વચમાં ક્રિયા કરતા નથી. જેઓ સામાયિકની એક ક્રિયા છેડીને વચ્ચે બીજી ક્રિયા કરે છે તેમને વિરોધ આવે છે એટલે જણવાનું કે કઈ પણ શાસ્ત્ર પ્રમાણે આપ્યા વગર પોતાની ગચ્છ રૂઢીએ કરાતી જે સામાયિક વિધિ. એજ પૂરી છે એમ કેમ માની લેવાય? અને સઝાય આદિના આદેશો માગ્યા શિવાય પચ્ચક્ખાણ આદિ કરવાના નિષેધ માટે પણ કઈ સર્વમાન્ય શાસ્ત્ર પ્રમાણ આપ્યા વગર કેવળ સંખ્યાચાર્યના મેઢે કહેવા માત્રથી કોણ માની લેવાનું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com