________________
प्रश्रोनर एकसोबावीसमो
३६७
(તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બોલ ૧૨૪ મે ) १२. प्रश्न-तथा तपांनइ पडिकमणा ठाया पछइ 'इच्छामो अणुसटिं' तारे क्रिया करतां न बोलइ, स्वरतरांनइ विचालइ बोलइ, ते म्युं ?
ભાષા –તપાને પડિકમણું ડાયા પછી “ઈચ્છામ અણુસદ્ધિ કહેવા સુધી વચમાં બેસતા નથી અને ખરતરને વચ્ચે બેલે છે, તે શું ?
तत्रार्थे-जे तपांग्इ पडिकमतां आलोवणानउ तथा स्वामणानउ पाठ पच्चक्खाणनउ पाठ अणबोल्यां गुम्नइ अणसंभलायां कीजइ छइ, ते महादोष छइ, गुरु पु'ण 'आलोयह-खामह' પિધ અને અતિથિસંવિભાગ ન કરવાથી આ બન્ને વ્રતનાં અતિચારે આલેચવામાં જે વિરોધ દર્શાવ્યું છે. તે તે વ્રત રહિત એવા બધાને સમાન છે, કારણ કે તેમને તે એક વ્રત છે નહીં, તે પછી તેવા અત્રતધારી તપાઓ બારે રાતના અતિચારો શા માટે આલેચે છે ? તેમ વ્રતધારીઓ પણ રાત્રે તે અતિથિસંવિભાગ કરતા નથી છતાં રાઈ પડિકમણામાં એના અંતિચારે આલેચે છે તે શા માટે ? જે ગામે ન જવું તેને રસ્તો પૂછવા જેવું આ હાસ્યાસ્પદ કામ તપાઓ શા માટે કરે છે? આને ઉત્તર સર્વમાન્ય શાસ્ત્ર પ્રમાણથી જબ્બાચાર્ય આપે.
બીજું પૃ• ૧૦૯ માં લખ્યું કે-ખરતર પિસહ અતિથિ સંવિભાગ ઉત્થાપે છે ” એટલે લખવાનું કે–ખરતર તે જરાએ ઉત્થાપતા નથી કિંતુ શાસ્ત્રકારની આજ્ઞાનુસારજ બધુંય કરે છે, પરંતુ આ ગ્રંથના પૃ૦ ૧૫-૧૬ તથા ૩૬૪ની ટિપ્પણમાં દર્શાવ્યા મુજબ પહેલી આઠમ ચૌદસ આદિ પર્વતિથિઓમાં પૌષધાદિ ધર્મસાધન માત્રને તપાએજ ઉત્થાપે છે. તે શા માટે ? આનો ઉત્તર સર્વમાન્ય શાસ્ત્ર પ્રમાણથી જંખ્યાચાર્ય આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com