________________
प्रश्नोत्तर एकसोअव्यावीसमो
૩૭૭ સાધુ શ્રાવકને કરવાના છે), એટલે જમ્યા બાદ પહેલી સામાયિક કરતાં શકસ્તવ કહેવો, પછી બીજી ત્રીજી સામાયિક કરતાં સાંજના પડિકમણું સુધી શક્રવ ન કહેવા, જે (બીજી ત્રીજી સામાયિકમાં પણ) શકસ્તવ કહેવાનું કહે તેને પૂછવું કે-તે શકસ્તવ સાત શક્રસ્તામાંથી કયું કહેવાય ? વલી જે અવડુટનું પચ્ચખાણ કર્યું હોય તે સાંજની પડિલેહણ કર્યા પછી પણ શસ્તવ કહે, અહિં સાંજની પડિલેહણને નિયમ નથી (એટલે પડિલેહણ કર્યા બાદ જમે તે શક્રસ્તવ ન કહેવું એમ નહીં, કિંતુ) પડિલેહણ કર્યા પછી પણ જમીને શાસ્તવ થાય, આ હકીકત છે, (સાત ચિત્યવંદન શાસ્ત્રોમાં આ પ્રમાણે બતાવ્યા છે) “પહેમm૦” (ઈત્યાદિ ગાથા, અર્થ- સવારે પડિકમણુના અંતે પચ્ચફખાણ કરીને “પરમસમયનું ૧, મંદિરમાં ૨, આહાર કરવાના ટાઈમે પચ્ચખાણ પારવાનું ૩, આહાર કર્યા બાદ આહાર સંવરણનું ૪, સાંજે પડિકમણુના અંતે “નમોકwતુ' નું ૫, સંથારા પિરસી ભણાવતાં
વફાય”નું ૬, સવારે પડિકમણની સરૂઆતનું ૭, આ રીતે સાત ચૈત્યવંદન સાધુઓને તેમ પ્રતિક્રમણ કરનાર ગૃહસ્થને પણ થાય) આ પ્રકારના શાસ્ત્રવચનેથી સાધુશ્રાવક બન્નેને સાત વાર ચૈત્યવંદન કરવાના છે. આ હકીકત છે, (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૩૦, ગ્રંથ ૨ બેલ ૧૧૯)
१२८ प्रश्न-तपा साक्षात गुरुना संयोग विना वांदणा देतां श्रावक चलवला ऊपरि तथा [ चरवलाना प्रभावे कटासणा उपर ] आधी आठवडी आधी चउबडी मुहपत्ती ऊपरि वांदणा द्या, खरतर श्रावक चउवडी मुहपत्ती ऊपरि वांदणा द्यइ, ते स्युं ?। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com