________________
૨૦
प्रश्नोत्तर चत्वारिंशत्शतक तत्रार्थे - उत्तरासंग करतां श्रावक सगले जिम वांदइ छइ तिम श्राविका पुणि यतियांनइ डावउ छेहडउ लेइ वांदइ देव जुहारइ, ए विधिवंदना कहीयइ, तथा गुजरातिनइ देशइ श्राविका सहूअइ एकलंग ओढणा पहिरणा पहिरइ, तेहवइ अोढणइ ओढतां डाउ अोढणानउ छेहडउ पहिरणा साथि मेली राखइ, तिणइ जिमणउजि ओढणानउ छेहडउ हाथि लागइ, ते भणी डावइ छेहडइ वांदी न मकइ. पिण सद्दहणा ममी जोइयइ ॥ १३० ॥
ભાષા–બધા ગચ્છમાં ઉત્તરાસન કરતાં શ્રાવક જેમ વદે છે તેમ શ્રાવિકા પણ ઓઢણુને) ડા છેડે લઇને યતિઓને વિદે. દેવજુહારે.એ વિધિવંદના કહેવાય તથા ગુજરાત દેશમાં બધીય શ્રાવિકાઓ ઓઢવા-પહેરવાને એક સંલંગ સાડી રાખે છે, તે ઓઢણે ઓઢતાં ઓઢણને ડવ છેડે પહેરવાની ઘાઘરી સાથે મેળવી રાખે છે, એટલે ઓઢણુને જમણે જ છેડે હાથમાં આવે, માટે ડાવા છેડાથી વાંદી ન શકે, પણ સહણું સીધી જોઈએ. ૪
x તપા શ્રાવિકાઓનું જમણું છેડાથી વાંદવું શાસ્ત્રસંમત ત્યારે જ મનાય કે જ્યારે એના સમર્થનમાં કેઇ પણ સર્વમાન્ય શાસ્ત્ર પ્રમાણુ આ હેત, પરંતુ તે તો આપવાને મલ્યા નથી. તે પછી ફક્ત મેંઢાની વાતોનું મૂલ્ય શું ? બીજું મારવાડ આદિની ખરતર શ્રાવિકાઓનું ડાવે છેડેથી વંદન જે શાસ્ત્ર વિરુદ્ધ છેતે પછી તમામ દેશના શ્રાવકે ઉત્તરાસનના ડાવા છેડાથી વંદન શા માટે કરે છે? અને ગુજરાત આદિની માફક મારવાડ આદિની પણ તપા શ્રાવિકાઓ જમણા છેડાથી વંદન કરે છે કે કેમ ? એને ઉત્તર જંખ્યાચાર્ય આપે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com