________________
प्रश्नोत्तर एकसो एकत्रीसमो
( તપા ખરતર ભેદ ગ્રંથ ૧ ખેલ ૧૩૨ મા )
१३१ प्रश्न तथा तपा श्रावक तथा श्राविका गुरुवदतां अनइ थापनानइ वांदतां खमासमण २ द्यइ, खरतर थापनानइ खमासमण देइ वांद नहीं, गुरुना ३ खमासमण द्यइ, ते किहां कह्या छइ ?
ભાષા–તપા શ્રાવક શ્રાવિકા ગુરૂને તથા થાપનાને વંદન કરતાં એ ખમાસમણુ દિયે છે, ને ખરતર થાપનાને ખમાસમણુ ને વાંદતા નથી તેમ ગુરૂને (વાંદતાં) ત્રણ ખમાસમણ દિયે છે, તે કયાં કહ્યા છે ? तत्रार्थे - खरतर गुरु श्रगलि तथा थापना आगलि २ स्वमासमा देइनइ सामायिक मुहपत्ती पडिलेहइ छइ, खमासमरण २ नी सद्दहरणा पुरिण छइ, जे भणी सामायिकना करणहार श्रावक पहिलउ स्थापनाचार्यनइ नवकार ३ कहण पूर्वक ठवी (6 इच्छामि खमासमणो० " ए पाठ २८ अक्षर प्रमाण खमासमरण देइ वांदइ छइ, परं थापनानइ 'इच्छकारि सुहराइ - देवसी ' प्रमुख विद्यमान गुरुनी परई नहीं कहता, तथा बीज्रइ किरिण गच्छि नथी पूछीजतउ, एवं परीछेड्यो ॥ १३१
॥
ભાષા-ખરતર ગુરૂ તથા થાપના, બન્નેની આગળ મે ખમાસમણ . દઈને સામાયિક મુહપત્તી પડિલેહે છે ( અને આ બન્ને) ખમાસમણુ દેવાની સહા પણ છે, કારણ કે સામાયિક કરનાર શ્રાવક પહેલાં ત્રણ નવકારથી સ્થાપનાચાય સ્થાપીને “ ઇચ્છામિ ખમાસમણા ” ઇત્યાદિ અઠ્યાવીસ અક્ષર પ્રમાણ ખમાસમણ ને વાંદે છે, પરન્તુ વિદ્યમાન ગુરૂની પેઠે સ્થાપનાચાર્યની આગળ “ ઇચ્છુકારિ સુહરાઈ” આદિ નથી કહેતા, તેમ બીજા પણ કાઇ ગચ્છમાં નથી કહેવાતા, આ રીતે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
३८१