________________
प्रश्नोत्तर एकसोसत्यावीसमो ૩૭૪ बइमणउ ठाइनइ पछइ सज्झाय करइ, एतलइ जइ वेला वटती (न) जाणइ तउ बइसणउसंदिसावी सज्झाय संदिसावइ अनइ जउ सज्झाय वेला वटइ त उ पहिलउ सज्झाय करइ पछइ बइसणउ ठाइ ॥१२६।।
ભાષા-સામાયિક કરતાં જ્યાં સુધી સઝાય કરવાની વેલા જાણે ત્યાં સુધી બેસણુના આદેશ લઈને સજઝાય (ના આદેશ લિયે અને સઝાય) કરે, (પરતુ) સજઝાય કરવાની વેળા વીતતી જાણે તે પહેલાં બેસણુના આદેશે લઈ બેસણુ ઠાઈને પછી સજઝાય કરે, મતલબ કે જે ટાઇમ હેય તે બેસણુના આદેશ લઈ બિછાવીને સજઝાયના આદેશ લિયે અને જે સજઝાયની વેલા વીતી જતી હોય તે પહેલાં સજઝાય કરે પછી બેસણું ઠાવે. ૪
(તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૨૯) १२७ प्रश्न-तथा खरतर श्रावक जिम्यां पछी सामायिक करतां जे शक्रस्तव कहइ, ते स्यउ शकस्तव कहीयइ ?
ભાષા:-ખરતર શ્રાવક જમ્યા પછી સામાયિક કરતાં જે શસ્તવ કહે છે તે શા માટે કહે છે?
तत्रार्थे-सामायिक करतां राई पायच्छित्तना काउस्सग्ग साथि जे जिम्यां पहिला सकरथा कहइ ते जाग्यांना शक्रस्तव १ अनइ देव जुहारतां जिम्यां पहिला सकरथा कहइ ते देहराना
* તપાઓ બેસણા પર બેસી જઈને બેસણાના આદેશે લિએ છે. તે ક્યા શાસ્ત્રના આધારે છે? જે બેસણુના આદેશ પછી લિએ છે તેજ તપાએ સામાયિક અને સજઝાયના પણ આદેશે તે તે ક્રિયાઓ
કર્યા પછી જ કેમ નથી લેતા? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com