________________
૩૭૦
प्रश्नोत्तर चत्वारिंशत् शतक आपापणा गच्छनी क्रिया करीयइ पुणि केहनइ अक्षरां(शास्त्रपाठ) पखइ हीलीयइ नहीं, तपा यति सांझइ पडिक मणा करी ए पाठ छेहडइ कहइ छइ कि नहीं कहता ? ते जणावेज्यो, घरनी सोझि करीनइ बीजानइ पूछीयइ, वली जीयइ ग्रन्थमांहि कह्या हवइ जे सांमि यति श्रावक ईयइ पाठइ सर्व चैत्य जिन यतियांने वांदिवा ते जाणावेज्यो ॥ १२३ ॥
ભાષા-શાસ્ત્રોનું કથન છે કે-સાંજે પડિકમણથી પહેલાં અને સવારે પડિકમણથી પછી (જે) દેવવંદન ન કરે તે દેષ છે, એટલે તે મુજબ વાંદીએ છીએ. તપાઓને પણ દેવસી પડિકમણના અંતે (બેલાતા) “અરૂઢાઈજેસુ” ઇત્યાદિ પાઠમાં પણ બધા તીર્થકર કે જિનપ્રતિમાની વંદના નથી દેખાતી, સમસ્ત સાધુને વાંદતાં આચાર્ય ઉપાધ્યાય અને સર્વસાધુ. એ બધાએ) યતિઓ વંદાય છે. આ ક્રિયાની હકીકત બધા ગચ્છમાં સમાન છે, વલી જે પાઠથી તપાને દેવસી પડિકમણું કર્યા પછી શ્રાવક તથા સાધુ તીર્થકર તથા જિનપ્રતિમાઓને વાંદે તે પાઠ બતાવજે, પિતપતાના ગચ્છની ક્રિયા કરિયે પણ શાસ્ત્ર પ્રમાણ વગર કેઈની નિંદા કરવી નહીં, તપા યતિઓ દેવસી પડિકમણું કર્યા પછી છેલ્લે આ (અઠ્ઠાઈજેસુ) પાઠ કહે છે કે નથી કહેતા ? તે જાણવજે, (પહેલા) ઘરની તપાસ કરીને પછી બીજાને પૂછવું જોઈએ, બીજું જે ગ્રંથમાં કહ્યું હોય કે “દેવસી પડિકમણુના અંતે સાધુ શ્રાવક બન્નેએ આ (અઢાઈજજેસુ યા બીજા કોઈ પણ) પાઠથી સર્વજિન ચત્ય અને સાધુઓને વાંદવા તે જણાવજો. ૪
* તપ ખરતર ભેદ પૃ. ૧૧૦ માં લખ્યું છે કે- “ખરતર સવારના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com