________________
प्रश्नोत्तर एकसोचोवीसमो (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૨૬ મે). १२४ प्रश्न-तथा खरतर सांझइ तथा सवारइ पडिकमणइ ठावतां प्राचार्यादि ४ खमासमण द्यइ, वली बिहुँ पडिकमणा पूरा करता ३-३ खमासमण दीजइ, वर्तमान गुरु वांदिवानी खमासमण न द्यइ, ते स्युं ? ।
ભાષા-ખરતર રાઈ તથા દેવસી પડિકમણું ઠાવતાં આચાર્યાદિ ૪ના ખમા આપે છે, ને આ બન્ને પડિકમણું પૂર્ણ થતાં ત્રણ ત્રણ ખમા આપે છે. વર્તમાન ગુરૂ વાંદવાને ખમા નથી આપતા, તે શું ? પ્રતિક્રમણને છેડે પૂરું કર્યા પછી “કમ્મભૂમિ' કહી તીર્થકર, સાધુ, પ્રતિમા વાંદે, પણ સાંજને પ્રતિક્રમણે “કસ્મભૂમિ' કહેતા નથી, તપા દેવસ–રાઈ અને પ્રતિકમણુમાં કહે છે, ખરતર સાંઝના પ્રતિક્રમણમાં ન કહે તેને પૂછજો-કેમ નથી કહેતા ? ” સવારે પ્રતિક્રમણે કહે, સાંજે ન કહે તે કયા શાસ્ત્રને ન્યાય છે ? તે દેખાડે, તપા બેય વખત કસ્મભૂમિ' ના સ્થાને “અઠ્ઠાઇજેસુ દીવસમુસુ કહે છે તે એજ માટે આ લખાણમાં ઉપરતે કહે છે કે- કમ્મભૂમિને પાઠ તપ “બન્ને પ્રતિક્રમણમાં કહે છે” અને નીચે કહે છે કે“કમ્મભૂમિના સ્થાને “અઢાઈજ્જસુ દીવસમુસુ” કહે છે” આ રીતે એકજ સ્થળે પિતાના કથનમાં આવતા વિરોધનેય જેને ખ્યાલ નથી. તેમ “કમ્મભૂમિ' ને પાઠ રાઈ પડિકમણના પ્રારંભમાં તે પ્રાયે બધાય બેલે છે. કિંતુ અંતે તે ખુદ તપાઓ પણ નથી કહેતા, એનુંય જેને ભાન નથી. એવા ભાગ્યશાળીઓ પણ સ્વર માન્યતાને ભેદ કેવો બતાવી શકે? એને નિર્ણય કરવાનું કામ તે સુવાંચકોને સેપીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com