________________
प्रश्नोत्तर एकसो एकवीस्मो
( તપા ખરતર ભેદ ગ્રં થ ૧ ખેલ ૧૨૩ મો )
१२१ प्रश्न - वली लिख्या खरतरांनइ इग्यारमा व्रत पोसह तथा बारमा व्रत अतिथि संविभाग, ए बेउं व्रत जे पर्वतिथियइं तथा पर्वतिथिरइ पारणरइ दिनइ करिवा अनेरी तिथिए न करिवा तर मढ़ाई रात्रि तथा दीहई पडिकमणा करतां इयां बिहु व्रतांना अतिचार ५ ५ स्या माटइ आलोअइ छइ ? ।
ભાષા-ખરતરાને અગ્યારમા તથા બારમેા વ્રત પોસહ તથા અનિધિસ વિભાગ. આ અન્ને ત્રતા પતિથિએ અને પતિથિના પારાના દિવસે કરવા અને બીજી તિથિએ ન કરવા ( એમ માન્યતા છે) તે હમેશાં રાત્રે અને દિવસે પ્રતિક્રમણ કરતાં આ બન્ને વ્રતાના પાંચ પાંચ અતિચાર શા માટે આલાવે છે ;
३६५
तत्रार्थे - सहू तपांग श्रावक रातिनइ पडिकमणइ करतां अतिथिसंविभागना अतिचार ५ स्या भरणी आलोवइ छइ ? रात्रित अतिथिसंविभाग नथी थातउ, तथा संलेखनाना दोष ચના પાલન સુધાંને જે ઉત્થાપે છે. તે કયા શાસ્ત્રથી અવિ રોધી છે? બીજી દેશથી અને સથી ક્યાં માત્ર આહારપૌષધજ કહ્યું છે? શાસ્ત્રોમાં તે ચારે પૌષધા દેશથી અને સંથી કહેલ છે તેા પછી પાસદ્ધ દંડકમાં માત્ર આહારપૌષધજ દેસએ સવ્વ વા’થી અને ખીજા ત્રણે પૌષધે ‘સભ્ય’થીજ ઉચરવાનું શું કારણુ ? તેમ બીયાસણા તથા એકાદિ વિઞયના ત્યાગસુધાંને પણ શાસ્ત્રકારોએ દેશથી આહાર પૌષધ કહેલ છતાં તપાએ પૌષધમાં એકાસણા સુધીજ કરવાનુ માને છે. તેનુ શું કારણ ? એને ઉત્તર સમાન્ય પ્રાચીન શાસ્ત્રપ્રમાણા સાથે જાચાય આપે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com