________________
प्रश्नोत्तर एकसोवीसमो
३६३
એટલે (અગ્યારા) વ્રતરૂપ પોસહ ( અષ્ટાદિ ) પતિથિએ કરવે (અને) બીજા ઉપવાસરૂપ પોસહ પ તિથિએ કરવા (પણ બીજી અપ) તિધિએ ઉપવાસ કરતાં કાષ્ઠ રોકતા નથી. એ તત્ત્વા ભાષ્યકાર (તેમ વૃત્તિકાર)ના અભિપ્રાય છે. ગ્રંથ વિસ્તૃત થવાના ભયથી તેના પાડૂ નથી લખ્યા, સાધુના અધિકારમાં “ વિચોદિત્ત સમપિત્તાનું” આવા પાડથી સાધુને પાસડ તે ઉપવાસ સમજવાના, એકલા બ્રહ્મચર્ય ને પણ શાસ્ત્રોમાં પોસહ કહેલ છે. જેમ કે આવશ્યક બહવૃત્તિમાં પા છે કે “ નયા ામ વૈમનેરોનો ચરન પત્રો ” (અર્થાત્ જ્યારે એકને બ્રહ્મચર્ય પૌષધ હોય ત્યારે ખીજાને પારણા હેાય. ) વલી તમાએ જે લખ્યું કે સુબાહુમારને માટે અપમાં અમથી પોસહ કહ્યુ છે. તેના ઉત્તરમાં સમજવાનુ કે–ત્યાં અમથી પાસહ કરતાં ચતુર્દશી પ્રમુખ પના નામ લીધા છે. તથા દમણિયારના અધિકારમાં પ્રતિક્રમણ पदियहम्मि कम्मि अट्ठमभत्तं पगिरहइ नंदो ચૂર્ણિના
,,
આ પાથી ન ંદમણિયારે પણ શાસ્ત્રદષ્ટિએ પતિથિએજ પાસહ કર્યાં છે, તથા ઉકેશ ગજ્વાળાઓની કરેલી નવપદ પ્રકરણની ટીકામાં
'
* ઉન્હાળાની સીઝનમાં ચદસની રાત્રિએ નંદમણિયારને તૃષા લાગી ' એમ કહેલ છે. એટલે પાસહના દિવસ પ છે' એમ નિશ્ચિત થયું, ઉદાયન રાજાના અધિકારે ઉત્તરાધ્યયનની ટીકામાં કથન છે કે—પાખીના દિવસે પાસહમાં ઉદાયન રાજાએ તીર્થંકર ભગવાન શ્રીમહાવીર દેવનું આગમન વાંછ્યુ, એથી તેના (પણ) પાસહ પદિવસે થયા છે. અભયકુમારે મેધવર્ષા નિમિત્તે અભિગ્રહ કર્યાં છે. પરન્તુ તે પોસહ વ્રત ન હાય,
( કારણ ? ) મેાક્ષનિમિત્તે નથી, આ રીતે વિજયરાજાનાં કૃષ્ણ-વાસુદેવનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
66